________________
શ્રીવિજયપધસૂરિકૃતરોહિણેય રે કહ્યું કે હું તેજ તમારા નગરને ચિરનાર રોહિણેય ચોર છું અને શ્રીવીર પ્રભુના વચનેને સાંભળવાથી . અભયકુમારની બુદ્ધિને જીતવા સમર્થ થયે છું. માટે હું તેમની પાસે દીક્ષા લઉં છું, પરંતુ તે પહેલાં જે જે લોકેનું ધન મેં ચેર્યું છે તે તેમને પાછું આપવા માગું છું. આથી
શ્રેણિક રાજા જેમનું ધન ચેરાયું હતું તે નગરલોકની સાથે ચિરના ઘેર ગયા. અને બધાએ પોતાનું ધન પાછું મેળવ્યું. તેણે પિતાના કુટુંબને પણ પ્રતિબંધ પમાડીને વીર પ્રભુ પાસે કુટુંબ સાથે દીક્ષા લીધી. તે વખતે શ્રેણિક રાજાએ તેને દીક્ષા મહોત્સવ કર્યો. દીક્ષા લઈને તીવ્ર તપ કરીને ઘણું કર્મની નિર્જરા કરી. છેવટે સંલેખના પૂર્વક અનશન કરી મરીને દેવપણે ઉત્પન્ન થયે. આ કથાને સાર એ છે કે ચાર છતાં પણ બુદ્ધિશાળી હોવાથી તેણે અભયકુમાર જેવા મહા બુદ્ધિશાળીને પણ છેતર્યો, તે તેણે સાંભળેલા વીરપ્રભુના વચનને પ્રભાવ હતો તે વાત તે ચોરના લક્ષ્યમાં બરાબર આવી ગઈ અને અરૂચિથી સાંભળેલું તે બોધ વચન પણ તેને ઘણું લાભદાયી થયું એમ જાણીને ભવ્ય જીએ ધર્મોપદેશ સાંભળવાને નિરન્તર ઉદ્યમ રાખ.
ઈતિ રોહિણેય ચારની કથા છે અવતરણ – એ પ્રમાણે બેધદ્વાર કહીને કવિશ્રી સાતમા સમ્યકત્વ દ્વારનું સ્વરૂપ બે કલેક વડે સમજાવે છે –
कोऽप्यन्य एव महिमा ननु शुद्धदृष्टे--
૮ ૧૦ ૯ . ૧૨ ૧૧ ૧૩ . यच्छेणिको ह्यविरतोऽपि जिनोऽत्र भावी।।