________________
જૈન તત્ત્વ પ્રકા
૩. જેમ સિપાઈ ચારને મારે છે તેમ શ્યામ' નામના પરમાધમી નારકી જીવાને મારે છે.
૧૮
૪. જેમ સિહ, કૂતરાં, બિલાડાં, વગેરે પાતાના ભક્ષને પકડી ચિરફાડ કરી માંસ કાઢે છે, તે જ પ્રમાણે ‘સખળ' નામના પરમાધી દેવા નારકીઓનાં શરીરને ચિરફાડ કરીને માંસ જેવાં પુદ્ગલો કાઢે છે.
પ. જેમ દેવીના ભૂવા બકરાને ત્રિશૂલથી છેદે છે; શૂળીથી ભેદે છે, તેમ ‘રુદ્ર' નામના પરમાધમી દેવા નારકીનુ છેદન-ભેદન કરે છે.
૬. જેમ કસાઈ લેાકેા માંસના કકડા કકડા કરે છે, તેમ ‘મહારુદ્ર નામના પરમાધમી દેવો નારકીનાં શરીરના કકડા- કકડા કરે છે.
૭. જેમ કંદોઈ ગરમ તેલમાં પૂરી ભજિયાં તળે છે, તેમ ‘કાલ’ નામના પરમાધમી દેવા નારકીનાં માંસને કાપી કાપીને તેલમાં તળીને. ખવરાવે છે.
૮. જેમ મરેલા જાનવરેાનુ માંસ પક્ષીઓ છૂંદી છૂંદીને ખાય છે, તેમ ‘મહાકાલ’ નામના પરમાધમી દેવા ચીપિયા વડે તેનું જ માંસ છૂંદી છૂંદીને તેને જ ખવરાવે છે.
૯. જેમ વીર પુરુષ સંગ્રામમાં તલવારથી શત્રુએના સહાર કરે. છે તેમ અસિપત્ર' નામના પરમાધમી દેવેા તલવારથી નારકીનાં શરીરના તલ તલ જેવડા કકડા કરે છે.
૧૦. જેમ શિકારી, ધનુષ્ય તાણી ખાણુથી પશુના શરીરને ભેદે છે તેમ ‘ધનુષ્ય’નામના પરમાધી દેવ ધનુષ્ય ખાણથી નારકીને છેદે છે. ૧૧. જેમ ગૃહસ્થી લી’ખુને કાપી મસાલો ભરી ખરણીમાં અથાણુ કરે છે, તેમ કુંભ’ નામના પરમાધમી દેવ નારકીનાં શરીરને કાપી મસાલા ભરી ક્રુભિમાં નાખે છે.
..
૧૨ જેમ ભાડભૂ જો ગરમ રેતીથી ચણા વગેરે જે છે તેમ વાલુ' નામના પરમાધી નારકીને ગરમ રેતમાં ભૂંજે છે, સેકે છે.