________________
* ૭૮]
मामवतु वक्तारमवतु वक्तारम् ॥
[શ્રીમદ્ ગીતાાહનના પૂજનવિધ नाभ्या आसीदंतरिक्षम् । शीर्णा द्यौः समवर्तत । पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् ॥ तथा लोकान् अकल्पयन् ॥१४॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ पूगीफलतांबूलम् ॥
અર્થ :-—નાભિથી અંતરિક્ષ ઉત્પન્ન થયું; મસ્તકથી સ્વ ઉત્પન્ન થયું. બન્ને ચરાથી ભૂમિ અને સ્ત્રોત્રથી દિશાઓ ઊપજી. એવી રીતે લાને કપતા હતા. (૧૪) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને પૂગીલ તથા તાંબૂલ આપવાં.
सप्तास्यासन् परिधयः । त्रिः सप्त समिधः कृताः । देवा यद्यज्ञं तन्वाना । अबध्नन् पुरुषं पशुम् ॥ १५॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः || दक्षिणाम् ॥
અર્થ :-જ્યારે દેવા યજ્ઞ કરવા લાગ્યા ત્યારે પુરુષરૂપ યજ્ઞ સાધનને બાંધતા હતા. સાત એના પરિદ્ધિએ હતા અને ત્રણ સાતને સમિધા કરી. (૧૫) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને દક્ષિણા અણુ કરવી.
वेदाहमेतं पुरुषं महांतम् । आदित्यवर्णं तमसस्तु पारे । सर्वाणि रूपाणि विचित्य धीरः । नामानि कृत्वाभिवदन् यदास्ते ॥ १६ ॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः || नमस्कारम् ॥
અર્થ :—ધીરજવાન મનુષ્ય જ્યારે એ પ્રમાણે પરમાત્માનાં સમગ્ર રૂપાને વિચારીને તેને અનુસરતાં નામેાને અભિવ્યક્ત તથા અભિવંદન કરતા રહે છે, ત્યારે જ તેને એમ લાગે છે કે એ આદિત્ય સમાન તેજરવરૂપ અને અત્યંત મહાન એવા પરમ પુરુષતે તા હું હજી (જરાતરાજ) જાણું છું. (૧૬) આ મંત્રથી શ્રીભગવાનની નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને પુનઃ નમસ્કાર કરવ'.
धाता पुरस्ताद्यमुदाजहार शक्रः प्रविद्वान् प्रदिशश्वतस्रः । तमेवं विद्वानमृत इह भवति नान्यः पंथा अयनाय विद्यते १७॥ श्री भगवन्नामात्मकस्वरूपिण्यै श्रगीतायै नमः ॥ प्रदक्षिणाम् ॥
અર્થ :——પૂર્વે બ્રહ્માએ જેને પે!તાના આપિતા જાણ્યા હતા અને ઇંદ્ર જેને ચારે દિશામાં જાણ્યા હતા, એવા પરમાત્માનું જ્ઞાન થયું હેાય તે જ આ જગતમાં અમૃતપણાને પામે છે; એને પ્રાપ્ત કરવાને આ વિના ખીજો કેાઈ પણ માગ નથી. (૧૭) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતા”તે નમકાર કરીને પ્રદક્ષિણા કરવી.
यज्ञेन यज्ञमयजंत देवाः । तानि धर्माणि प्रथमान्यासन् । ते ह नाकं महिमानः सचंत । यत्र पूर्वे साध्याः संति देवाः ॥१८॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ मंत्रपुष्पम् ॥
અર્થ :—દેવા યજ્ઞ વડે જ યજ્ઞનું યજન કરતા હતા. એ યનુ ધમ ને પ્રથમ ધારણુ કરનાર મુખ્ય મનુષ્યા હતા. જે સ્વર્ગમાં પ્રાચીન સાધ્ય દેવા રહે છે, તે સ્વને એ યધમતુ પાલન કરનારા મહાત્માએ પામે છે. (૧૮) આ મંત્રથી શ્રોભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમકાર કરીને મંત્ર પુષ્પાંજલિ આપણુ કરવી.
41