________________
[ શ્રીમદ્દ ગીતાદેાહનના પૂજનિધિ
* $ ]
तन्मामवतु तद्वक्तारमवस्ववतु
पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यम् । उतामृतत्वस्येशानः । यदन्नेनातिरोहति ॥२॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ आसनम् ॥
અર્થ :—આ સંસારમાં ભૂતકાળમાં જે કાંઈ થયું અને ભવિષ્યમાં જે કંઈ થવાનું', તે સના નિયંતા આ પરમ પુરુષ જ છે. વળી આ અમૃતપણાના તથા જે અન્ન વડે દેહાર્દિ ઊપજે છે, તથા ટકે છે, તેના પણ એ જ નિયામક છે. (૨) આ મંત્રથી શ્રી ભગવાનના નામસ્વરૂપ શ્રીગીતાજીને નમસ્કાર કરીને આસન આપવું.
एतावानस्य महिमा । अतोज्यायांश्च पूरुषः । पादोऽस्य विश्वा भूतानि । त्रिपादस्यामृतं दिवि ||३|| श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ।। पाद्यम् ॥
અ:—જે ભગવાનને આટલા મહિમા કહ્યો, તે કરતાં પણ એ પરમપુરુષ બહુ જ વધારે મહાન છે, કેમ કે તેમના માત્ર એક જ પાક્રમાં સર્વંભૂ રહેલાં છે અને બાકીના ત્રણ પદે તેા નાશરહિત તથા સ્વપ્રકાશરૂપે સ્થિત છે. (૩) આ મંત્રથી શ્રોભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને પાદ્ય કરવું.
ત્રિષાપૂર્વ સàવુહષઃ । પાટોત્સ્યેન્હા મવત્ પુનઃ । તતો વિશ્વક્ ક્થામવું | સારનાનને અમિ I श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ अर्घ्यम् ॥
અ:—એ પરમપુરુષના ત્રણ પાદ તે ઉપર અદૃશ્યરૂપે રહેલા છે અને એમને એક જ પાદ પુન: અહીં આ સસારરૂપે થયા છે; તથા પછી ખાનારાં તે નહિ ખાનારાં સર્વ પ્રાણી અને પદાર્થીમાં અનેક રૂપે વ્યાપીને એ પરમપુરુષ રહેલા છે. .(૪) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ગીતાછતે નમરકાર કરીને અર્ધ્ય આપવા.
तस्माद्विराडजायत । विराजो अधि पूरुषः । स जातो अत्यरिच्यत । पश्चाद्भूमिमथो पुरः ||५|| श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्री गीतायै नमः ॥ आचमनीयम् ॥
અર્થ :—તે વિરાટપુરુષથી બ્રહ્માંડ થયું, તેના ઉપર તે વિરાટ પુરુષરૂપે અધિષ્ઠાતા થઈ, ઊપજેલા પદાર્થમાં વ્યાપી રહેવા ઉપરાંત તેનાથી ભિન્નરૂપે પણ થયા અને પછી તેમણે ભૂમિને તથા શરીર પ્રત્યાદિન ચ્યાં. (૫) આ મંત્રથી શ્રીભગવાનના નામવરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને આચમન આપવું.
यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत | वसंतोऽस्यासीदाज्यम् । ग्रीष्म इध्मः शरद्धविः || ६ || श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ स्नानम् ॥
અઃ—જ્યારે એ પુરુષરૂપ વિષ વડે દેવા યજ્ઞ કરતા હતા, ત્યારે વસંતઋતુ એમાં ઘીરૂપ થઈ, પ્રોબ્મઋતુ ઋધનરૂપ થઈ અને શરઋતુ વિરૂપ થઇ. (૬) આ મ ંત્રથી શ્રોભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને સ્નાન કરાવવું.
तं यज्ञं बर्हिषि प्रौक्षन् । पुरुषं जातमग्रतः । तेन देवा अयजंत । साध्या ऋषयश्रये ॥७॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रोगीतायै नमः || वस्त्रम् ॥
અર્થ:મનના સાધનરૂપે પ્રથમ ઊપજેલા તે પરમપુરુષને માનસયજ્ઞમાં પ્રેક્ષણ કરતા હતા, તે વડે તે સાધ્ય દેવા અને ઋષિએ માનસયજ્ઞ કરવા લાગ્યા. (૭) આ મંત્રથી શ્રીભગગનના નામસ્વરૂપ શ્રોમદ્ગીતાજીને નમસ્કાર કરીને વસ્ત્ર અપણુ કરવું.