________________ 30 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 18. નિપિપાસ :-પોતાના વ્યાપાર, વ્યવહાર, ભાષા, રહેણીકરણી, ખાનપાન આદિના કારણે વધુ એટલે મરણ પામેલા કે વૈર–વિરોધના કારણે શત્રુરૂપે બનેલા જીવોની સાથે મૈત્રીભાવ પણ સાધી શકાતો નથી. જે કિયાએ સ્વાર્થી, લેભાંધ, કામાંધ અને મેહાંધ બનીને કરવામાં આવે છે તેને પ્રતિકાર પ્રાયઃ કરીને હેઈ શકતા નથી, માટે બધાય જીવાત્માઓ સાથે મૈત્રીભાવ સાધવાની પિપાસા પણ તેમનામાં ક્યાંથી હોય? 19 નિષ્કરૂણ -ધર્મની જનેતા “દયાને પ્રયોગ સૌ જી માટે કરી શકવાની ક્ષમતા પણ હિંસક માનમાં હેઈ શકતી નથી. અર્થાત અમુક જ પ્રત્યેની દયાને તેઓ જાણું શકતા નથી-સમજી શકતા નથી, તે પછી તેને જીવનમાં ઉતારી દયાદેવીને આશીર્વાદ મેળવીને માનવ જીવનને સફળ બનાવવાને ભાવ તેમને ક્યાંથી આવવાને હતો? તેમ છતાં નાક કપાયેલી માવડી જેવી કદરૂપી દયા તેમનામાં કેવળ દેખાવા પૂરતી જ હોય છે. 20. નિય(નરક) –આવા હિંસકે-મારકે-ઘાતકોને માટે નરકભૂમિ જ શેષ રહે છે. અર્થાત્ દેવદુર્લભ માનવાવતાર મેળવીને પણ અહિંસા-સંયમ તથા ધર્મથી સર્વથા નિરપેક્ષ અને કેવળ સંસારની માયાને-રંગમહેલને શણગારવામાં હિંસા, દુરાચાર અને બેગ લાલસામાં જીવન યાપન કરતાં છેવટે તે હતાશ બને છે અને પારકા જીની