________________ 276 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 14. મેહરાજિક પૈસો કમાવવાની ધૂનમાં માનવ જ્યારે લેભાધ બને છે, અર્થાત પિટ ભરાઈ ગયા પછી પણ પટારાએને ભરવાને લેભ જ્યારે રાક્ષસની ઉપમામાં પ્રવેશ કરે છે ત્યારે પિતાના ભણતર-ગણતર, ફાંકડી અંગ્રેજી ભાષા, ફારસી ભાષા, સંસ્કૃત-પ્રાકૃત ભાષાના સૂક્તો બેલવાની છટા દ્વારા ચોરેને જૂદી જૂદી રીતની સલાહ આપતે રહે છે. તે આ પ્રમાણે - અત્યારે તે ગામના દરિયા કિનારે સરકારે નાકાબંધી કરી છે અને પિલી ની ચેકી મજબુત કરાવાઈ છે, માટે તમારે જહાજ માર્ગે વાળી દેજે અને તે બાજુ મારા માણસની નાવડીઓ જેના પર અમુક નિશાન છે તેમાં પિક કરેલા બંડલેને ઉતારી દેજે, ઉતાવળથી કામ પતાવજે, પછી મારા માણસો તે બંડને નાવડીમાં છુપાવીને ઉપર માછલા, માંસના ટોપલા તથા મરઘા-બતકાના કરંડીઓ મૂકી દેશે.” ઈત્યાદિ પ્રકારે ચારને સલાહ સૂચના કરવી. 15. ચોરને હાથ–પગ દેવા માટે સાબુ અને ગરમ પાણી આપવું તેને પદ્મ કહે છે. 16. ભેજન બનાવવા માટે પ્રાઈમસ, સગડી, ગેસ આપવા તેને અગ્નિદાન કહે છે. 17. પાણ આદિની વ્યવસ્થા કરવી તે ઉદક દાન. 18. અને ચેરીને લાવેલા માલને મેડા ઉપર મુકાવવા માટે દેરડા આપવા.