________________ 286 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કેમકે“હેય વિપાકે દશ ગણું એક વાર કીધું કર્મ , શત સહસ કેડી ગામે રે, તીવ્ર ભાવના મર્મ. રે પ્રાણ ! જિનવાણું ધરે ચિત્ત.” જે ક્ષણે પારકાની ચોરી કરવાનો સંકલ્પ કર્યો તે સમયે જ તેના માથા ઉપર દ્રવ્ય અને ભાવહિંસાનું પાપ લાગી જાય છે. માટે એક વાર કરેલું કમ દશગણું ભેગવવું પડે છે, અને તે જ કર્મ તીવ્ર ભાવનાએ કરેલું હોય તે સે વાર, હજાર વાર કે કડવાર પણ ભેગવ્યા વિના છૂટકે નથી. આ કારણે જ કર્મોથી ભારે બનેલા છે નરક અને તિર્યંચગતિમાં કેટલાય સાગરોપમના સાગરેપમમાં પૂર્ણ કરે છે. કેટલાય જી આપણને પ્રત્યક્ષ છે કે-મેહમાયામાં, કુટુંબ કબીલામાં, પરસ્ત્રીગમન કે શરાબપાનમાં એટલા બધા મસ્તાન બની ગયા હોય છે કે સમય આવ્યે મહાવ્રતધારી, તપસ્વી-ત્યાગી મુનિરાજના કે સાધ્વીજી મહારાજના નિદક બનીને ગંદા શબ્દો પણ બેલી નાખે છે તથા પુણ્ય પાપના વિવેક વિના તેઓ બ્રહ્મચર્ય, સદાચાર, સત્યજીવન આદિ ધર્મોને, સત્કર્મોને માટે યદ્વાતા બેલીને ભયંકરમાં ભયંકર નપુંસકવેદનું બંધન કરે છે, જેની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કડાકોડી સાગરેપમની છે. આ સમય દરમ્યાન તીર્થંકર પરમાત્માઓની બે ચોવીસી થવા છતાં પણ નપુંસકવેદ તથા નપુંસકલિંગને ભેગવનારા છે નરકગતિ, સ્થાવર તથા વિકળેન્દ્રિયમાંથી