________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 469 ભાગ્યમાં લખાયેલી હોય છે. જ્યારે આધ્યાત્મિક સુખ સદૈવ શાશ્વત હોવાથી તેને અંત ક્યારેય થવાને નથી. હિંસા આદિ કાર્યોથી બીજા છ સાથે વેર બંધાયા વિના અને દાન-પુણ્યથી બીજાઓ સાથે મિત્રતા બંધાયા વિના રહેતી નથી. તથા આ પણ એક તથ્ય છે કે-રાગ કે દ્વેષથી જે જી સાથે બંધાયા હોઈએ ત્યારે તેમનાથી મુક્ત થયા વિના આધ્યાત્મિક જીવની પ્રાપ્તિ અશક્ય હોવાથી અહિંસાધર્મની પૂર્ણ આરાધનાની શક્યતા બની શકવાની નથી. આવી સ્થિતિમાં જૈન શાસન ફરમાવે છે કે, “અહિંસારૂપ સંવરધર્મની આરાધનાના બળે જ માનવમાત્ર કે જીવમાત્ર નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિરૂપ સંસારને અંત કરવા સમર્થ બનવા પામે છે.” (1) સરવાળાના... લૌકિક અને લે કેત્તરરૂપે યેગીઓ બે પ્રકારના હોય છે. પહેલામાં મિથ્યાત્વી અને સમ્યક્ત્વના બે ભેદ છે. મિથ્યાત્વી યેગી પિતે આત્મજ્ઞાન વિનાના હોવાથી તે વિદ્યાવંત હાઈ શકે પણ જ્ઞાનવંત હોતા નથી. જ્યારે સમ્યકત્વી યેગીઓ છદ્મસ્થ હોવાથી તેઓ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી આવૃત્ત હોવાથી સંસારવતી જવાના કર્મો, તેનું બંધન અને મેચનનું જ્ઞાન સમ્યફપ્રકારે કરી શકતા નથી. આ કારણે મુક્તિનું સત્યસ્વરૂપ અને તેની પ્રાપ્તિનું મૂળ કારણ તેઓ જાણી શકતા નથી. જ્યારે કેત્તર ભેગીઓને છાબ્રાસ્થિક ઘાતકર્મોને સમૂળ નાશ થયેલ હોવાથી તેમને આત્મા સ્ફટિક જે