________________ . * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ૩૩ પ્રત્યે જ્યારે અસહિષ્ણુતાને રોગ જન્મે છે તથા આ રોગ જ્યારે અસાધ્ય બને છે, ત્યારે તે જીવને નિંદાની આદત પડે છે, વધે છે. જે સ્વપર ઘાતક હોવાથી એકાતે ત્યાજ્ય છે. કેમ કે પરનિંદાને ભાવહિંસા કહેલી છે. આવા નિંદથી પારકાની હાનિ થાય કે ન થાય તે પણ તેમને સ્વઘાત થયા વિના રહેતું નથી. ( 3 ) ન રહિયaar -ઈર્ષા, રોષ અને અસહિષ્ણુતા જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે બીજાઓની વચ્ચે સામેવાળાના છતા કે અછતા દેશેની જાહેરાત કરવારૂપ ભાવપાપને સાધકે પિતાના જીવનમાં ક્યારેય પણ પ્રવેશ કરવા ન દે. (4) ન સિવા-ચાલવા ફરવાથી, કપડા ઝાટકવાથી, ચિકાસવાળું પાણી ઉપરથી નીચે ફેંકવાથી કે બારીબારણું બંધ કરવાથી નાના મોટા જીવની વિરાધના થવા દેવી ન જોઈએ. (1) fછતિયા :-તલવાર, છરી કે ચપ્પથી કોઈ પણ જીવને રતિ માત્ર પણ હાનિ ન પહોંચે તેને ખ્યાલ રાખવે. | ( 6 ) fઅચિવા:–બીજાઓના દ્રવ્યપ્રાણોને કે ભાવપ્રાણોને ભેદવાની નિરર્થક આદતને તિલાંજલી દેવી જોઈએ. ( 7 ) ન થયા :-ગાળી, આક્રોશ, પુરૂષવચન કે તાડનતર્જનથી પણ બીજાને નુકશાન થાય, તેવા વ્યવસાય કરવા નહિ.