________________ પ૭૦ 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માસીને ચન્દ્રની જેમ ઉજજવળ કરાવનાર, એકાન્તિક સુખને દેનાર, સંસારના બધાય કોને નિર્મૂળ કરાવનાર બ્રહ્મચર્ય છે. જે સુખ અને કલ્યાણનું કારણ છે. આત્માના પ્રદેશમાં અચલતા (ચાંચલ્મ રહિતતા) તથા આત્માને અક્ષય શાન્તિ દેનાર બ્રહ્મ છે. શ્રેષ્ઠ મુનિઓએ જેનું ત્રિકરણ મે રક્ષણ કર્યું છે. આનાથી બીજું એકેય અનુષ્ઠાન ન હોવાથી મુનિવરોએ બ્રહ્મચર્યનું જ પ્રતિપાદન કર્યું છે; તીર્થકરોએ, વિશિષ્ટ મુનિવર્યોએ, અત્યન્ત સાહસ ધનના માલિકોએ તથા વૈર્યવન્તએ પણ કુમારાવસ્થાથી જીન્દગીની છેલ્લી ક્ષણ સુધી પણ બ્રહ્મચર્યની સુરક્ષા કરી છે, આ સૂત્રથી જેઓએ 'अपुत्रस्य गतिर्नास्ति स्वगों नैव च नैव च / तस्मात् पुत्र मुख दृष्टवा पश्चाद् धर्म चरिष्यसि / ' અર્થાત “પુત્ર પ્રાપ્તિ વિનાને માનની સદ્ગતિ પુત્ર પ્રાપ્તિ વિના થતી નથી. માટે પુત્રના મુખને જોઈને ધર્મનું આચરણ કરીશ.” તેનું ખંડન થઈ જાય છે, કેમ કે પુત્ર તથા સગતિને રતિમાત્રને પણ સંબંધ નથી. તેમની સ્મૃતિએ આ વાતની સાક્ષી આપે છે કે - अनेकानि सहस्राणि कुमार ब्रह्मचारिणाम् / दिवौं गतानि विप्राणामकृत्वा कुल सततिम् / / એટલે કે, વિપ્રેના, ભૂદેના, ત્રિવેદી અને ચતુર્વેદીએના હજારોની સંખ્યામાં પરણ્યા વિનાના કુમારે બ્રહ્મચર્યની આરાધનાથી સદ્ગતિને પામ્યા છે. બ્રહ્માની આરાધના