________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * દ૨૯ 4. લેભ, વૈર અને સ્વાર્થના કારણે રોષે ભરાયેલે માણસ સામેવાળાના માથા પર ઠંડે કે ધારિયું ફટકારીને મેતના ઘાટે ઉતારે છે. 5. સેંકડો-હજારે ગરબે, રોગીઓ અને અનાથનું ભરણ-પોષણ કરનારા પુણ્યશાળીની ફજેતી કરવી, ગાળા ભાંડવી, છેવટે ભયંકર આપત્તિમાં ફસાવી મારે છે. 6. પૈસાની, બુદ્ધિની અને શરીરની શક્તિ હોવા છતાં કૃપણુતાના પાપે દેશ-સમાજ કે કુટુંબમાં રહેલા ગ્લાન, રેગી, બીમાર આદિને ઔષધ આદિની વ્યવસ્થા નહિ કરનાર પણ મેહકર્મને બંધક છે. આ પ્રસ્તુત આગમ દ્વાદશાંગીમાં દસમું અંગ છે અને ટીકાકાર મહાન તપસ્વી અભયદેવસૂરિજી છે. તેઓના કથનથી જાણવાનું સરળ બને છે કે બીમાર માણસ ગમે તે જાતને હોય કે પોતાની જાતને હોય, ગરીબ હોય, તેવાઓને રોગમુક્ત કરવામાં બેદરકાર રહેવું તે મહાપાપ છે. 7. તપસ્વીઓને દબદબાવી તેમની તપશ્ચર્યાને ભંગ કરાવ. 8. સમ્યગદર્શનાદિ મેક્ષમાર્ગને અ૫લાપ કરીને બીજાએને ઉંધે માર્ગે દોરવા. 9. અરિહંત, સમવસરણ, જિનેશ્વરદેવ કે તેમના શાસનની નિંદા કરવી.