________________ 646 શ્રી પ્રશાવ્યાકરણ સૂત્ર ગ્રન્થકરનું સમાપ્ત વચન દ્વાદશાંગીમાં દસમા અંગ તરીકે પ્રતિષ્ઠિત થયેલ પ્રશ્નવ્યાકરણ (ઘણાવા ) ગ્રન્થને એક શ્રુતસ્કંધ છે. જેમાં દસ અધ્યયન છે, એક સરખા પાડે છે. જે દસ દિવસની તપશ્ચયપૂર્વક ઉદ્દેશા કરી શકાય છે, એટલે કે ભણી શકાય છે. એકાંતરે આયંબિલ કરવા, શેષ વિધિ આચારાંગ સૂત્રની જેમ જાણવી. આજે પણ 14 કાળગ્રહણ દ્વારા દસ દિવસના દસ ઉદ્દેશા અને ચાર આકસંધિ અર્થાત્ ચારે દિવસના લગાતાર આયંબિલ દ્વારા સમુદેશે અને અનુજ્ઞા કરાય છે. આ પ્રશ્નવ્યાકરણ અત્યુત્તમ આગમીય ગ્રન્થ હોવાથી ખૂબ જ શ્રદ્ધા, ઉપયોગ અને ભાવપૂર્વક તપશ્ચર્યા સહિત તેની આરાધના કરવી, જેથી કલ્યાણમાળા પ્રાપ્ત થાય છે. समाप्तोऽय आगमीय ग्रन्थः / + ' |