________________ 640 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હર્ષ–શક વિનાને, વિષય વાસનાને ઉપશમક, ઉત્સુકતા અને ચંચલતા રહિત, સમદશી, જીવમાત્ર પ્રત્યે સમાનભાવ, ભાવ શ્રમણ, કૃતધારક, અવક્ર, આળસ વિનાને, મિક્ષસાધક, પૃષ્યાદિ અને રક્ષક, વાત્સલ્યમય, સત્યભાષી, સંસાર સમુચ્છેદક, મરણ રહિત એટલે કે પરિગ્રહ ત્યાગીના જન્મમરણના ફેરા ઘટી જાય છે. સર્વે સંશયે છેદાઈ જાય છે. અષ્ટ પ્રવચન માતાને પાલક, મદરહિત, સુખ દુઃખાદિમાં એક સમાન, સૂક્ષ્મકાર્પણ શરીરને તપાવે તે આભ્યન્તર તપ અને સ્કૂલ ઔદારિક આદિ શરીરને તપાવે તે બાહ્યતા, આ બંને તપ અપરિગ્રહીને સદૈવ હોય છે. ઇત્યાદિ ગુણે નિષ્પરિગ્રહીના આત્માની સમૃદ્ધિ રૂપે કહેવાયા છે. તદુપરાંત તે મુનિ કાંસ્યપાત્રની જેમ સ્નેહ સંબંધ રહિત, શંખની જેમ રાગાદિ કાળાશ રહિત ને કષાયાધીન થવા ન દેવું જોઈએ. જ્યાં પિતાની કમજોરી દેખાય ત્યાં ગુરૂદેવેની અથવા ગીતાર્થોની મદદ પણ મેળવવી જોઈએ. હવે આપણે અપરિગ્રહ વ્રતને સ્થિર કરવા માટે પાંચ ભાવનાઓને પણ જાણીએ. (1) શબ્દ નિસ્પૃહતા - - મનગમતી પ્રશંસા તથા ખુશામત કરનારા શબ્દોને સાંભળીને આન્તર પરિગ્રહના ત્યાગ પ્રત્યે શ્રદ્ધા રાખનારા મુનિઓએ આગળ કહેવાશે તેવા શબ્દો પ્રત્યે નિસ્પૃહભાવ કેળવવું જોઈએ. તેમાં આસતિ કે મહાવસ્થાને છેડી દેવી