________________ 638 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શેખ, કડી, કેડ, સ્થાવરકાયરૂપ મણિ, રત્ન, હીરા આદિ દ્રવ્યને ગ્રહણ કરે નહિ. બીજાઓના દાસ-દાસી, નેકર-ચાકર, હાથી-ઘડા, ગાય-વાછરડા આદિ પશુઓ, રથ, ગાડી, સાયકલ, બગી આદિ તથા છત્ર, કમંડલ, ખડાઉ, મયૂર પિચ્છ, પંખા, લેવાની ચાહના ન કરે. લેખંડ, તાંબુ, કાન્તાદિક મણિ, છીપ, શંખ, હાથી દાંત, સિંગ, પત્થર, સારી જાતના કાચ, વસ્ત્ર, ચામડાની બનાવટના પદાર્થો મૂછજનક હોવાથી ગ્રહણ ન કરે. તથા મૂળ ગુણોથી સમ્પન્ન મુનિઓને પુષ્પ, ફળ, કંદ, મૂળ, ધાન્ય, ઔષધ, ભૈષજને ન ઈચ્છે. અમુક રેગને માટે એક જ વનસ્પતિ કામે આવે તે ઔષધ અને બે ત્રણ આદિથી દવા બને તે ભૈષજ કહેવાય છે. | તીર્થંકર પરમાત્માઓએ બધાય પુષ્પ, ફળ અને ધાન્યમાં સચિતત્વ હોવાથી ત્રસ જીવેને ઉત્પન્ન થવા માટે નિરૂપે માન્યા છે. સારાંશ કે જીવ માત્રને ઉત્પન્ન થવાનું સ્થાન નિ છે, માટે જ્યાં સુધી નિત્વ નાશ ન પામે ત્યાં સુધી તેમાં છત્પત્તિની લેગ્યતા છે. માટે જ ગેહું ચણા આદિમાં અંકુત્પત્તિ પ્રત્યક્ષ અનુભવાય છે. માટે પુપિ, ફળ કે ધાન્યાદિને સંગ્રહ જૈન મુનિને માટે અકલ્પનીય છે. કેમ કે કારણ વિશેષને માટે કોઈને નિચ્છેદ કે વંસ કર અહિંસકને માટે નિષેધ છે. જેના સૂત્રકારે કહ્યું કે જીવન નિર્વાહ માટે સર્વથા અનિવાર્ય હેવાથી સ્વીકારાતી ભિક્ષા માં રાંધેલા ભાત આદિ દ્રવ્ય પણ સંગ્રહ ન કરે તે આ પ્રમાણે-ભાત બાફીને મસાલાવાળા કરેલા અદ્ધ કે મગ, સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ, સત્યુ,