________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 643 યુગલે રમતા હેય, બેસતા હોય, હિંચેલે હિંચતા હેય, તે સ્થાનેને છેડી દેવા. મંડપ, તરણે, પડદાઓ ઉપરાંત બાગબગીચા, દેવેની પ્રતિમાઓ, પરબ જેવી નહિ. જૂદા જૂદા વેષ પરિધાન કરનારી નાટક મંડળીઓ પણ જેવી નહિ, જેવાઈ ગયા હોય તે તેમાં આસક્ત થવું નહિ, તેમજ અણગમતા (અમને જ્ઞ) રૂપ જેવા કે ગંડરગવાળા, કેઢીઆ, કંઠ રેગી, પેટના રેગી, ખાજખરજવાળા, લંગડા, કાણા, ડુંઠા, આંધળા, બાડા, ઠિંગણ, માણસને જોઈ મન બગાડવું નહિ, હેઠને ફફડાવવા નહિ, તેમ સડી ગયેલા પશુ, પક્ષી કે માનવના મડદાને જોઈ જુગુપ્સા કરવી નહિ, તે ચક્ષુરિન્દ્રિયને સંવર કહેવાય છે. (3) ઘ્રાણેન્દ્રિય સંવરની ત્રીજી ભાવના. જેના વડે સુંઘાય સુંઘવાનું થાય તે ધ્રાણેન્દ્રિય છે. અનાદિ કાળને આત્મા, ઈન્દ્રિયાધીન હેવાથી પુણ્ય અને પાપના ફળે ભેગવી રહ્યો છે. તેમાં ધ્રાણેન્દ્રિય દ્વારા કેઇક સમયે સુગંધ અને બીજા સમયે દુર્ગધને ભેગવતે તથા તેમાં આસક્ત થતા જીવાત્મા ફરી ફરીથી કર્મોનું બંધન કરે છે. પરંતુ જ્યારે ત્યારે પણ તે આત્મા મેહ રાજાની છાવણને ત્યાગ કરી વૈરાગ્ય રાજાને આશ્રય સ્વીકારે છે, ત્યારે બેકાબૂ બનેલી ઈન્દ્રિયને કાબૂમાં લઈ તેના પર પોતાનું સામ્રાજ્ય સ્થાપન કરી લીધા પછી શમણુધર્મને માલિક બનવા પામે છે. તેવા સમયે મનેજ્ઞ અને અમનેશ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષની પરિ