________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 31 18. પિતે પાપ, દુરાચાર કર્યો છે પણ તે પાપને ભાર બીજા પર મૂકી દેવાનો પ્રયત્ન કરે. 19. અતિ ગુપ્ત માયા ચરણવડે બીજાઓને ઠગવા, શીશામાં ઉતારવા. 20. બીજાઓનું બોલવું, માનવું સાચે સાચું હોવા છતાં પણ પિતાના અશુભ અધ્યવસાવડે ભરસભામાં તેમને જૂઠા તરીકે સાબિત કરાવવા. 21. વારંવાર ફલેશ કંકાસ આદિ કરવાની આદત રાખનાર 22. બીજાઓને વિશ્વાસ આપીને તેમનું ધન પચાવી પાડનાર. 23. તેવી રીતે સામેવાળાને વિશ્વાસમાં લઈ તેમની પત્નીઓને અને બાળકુમારીકાઓને ભેળવવી, ફેસલાવવી અને તેના શિયળ તેડાવવા. 24. પિતાનું કુમાર નાશ પામેલું હોવા છતાં પણ પિતાની જાતને કુંવારા તરીકે જાહેર કરવી. 25. તેવી રીતે બ્રહ્મચારી નથી તે પણ બ્રહ્મચારીની છાપ ઉભી કરવી. 26. જેની પાસેથી દ્રવ્યાદિ મેળવેલું હોય તેમને જ શીશામાં ઉતારવાની દાનત રાખનાર. -