________________ દર જ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર . (8) સંજવલનત્વ-પ્રતિક્ષણ રોષ કરે અથવા બીજાએ પ્રત્યે મનમાં કલુષિત ભાવ રાખવે | (9) ક્રોધનત્વ-નજીવા કારણેને લઈને અતિશય ક્રોધ કરતાં રહેવું. (10) પૃષ્ટિમાંસકત્વ-સામેવાળાની પીઠ પાછળ નિંદાબુરાઈ અને અસત્ કે સત્ દેનું ઉદ્દઘાટન કરવું. . (11) અજીર્ણ મધારકત્વ, યા અપહારકત્વ-શંકાવાળી વાતને પણ “જ” લગાડીને વાત કરવી જેમકે-મારી વાત જ સાચી છે અથવા બીજા ગુણયલ પુરૂષના ગુણેને અપલાપ કરે. , (12) અધિકરણત્પાદક-વાતે વાતે જુદા જુદા પ્રકારે કલહ, લડાઈ કે જીભાજોડી કરતાં રહેવું. (13) પુરાતનાધિકરણ ઉદીરણ-ટોળામાં, સંવાડામાં કે સમાજમાં ઠંડી પડી ગયેલી વાતને ફરીથી તેફાને ચડાવવી. (14) સરજક પાણી પાદત્ય-સચિત ધૂળ આદિથી ખરડાયેલા હાથેથી ગેચરી સ્વીકારી. (15) અકાલ સ્વાધ્યાયકરણ-સ્વાધ્યાય માટે નિર્ણત ટાઈમની પરવાહ કર્યા વિના ગમે ત્યારે સ્વાધ્યાય કરવા બેસી જવું. અથવા ચાલતા વિહાર કરતાં સ્વાધ્યાય કરે. સારાંશ કે ચાલતી વખતે ઈર્યાસમિતિને જ ખ્યાલ રાખવાનું હોય છે ? - . : : {