________________ 618 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દેવી અને સ્ત્રી સાધકને માટે દેવ સાથે અબ્રા. આ પ્રમાણે ત્રિવિધ ત્રિવિધ 9 + 6 = 18 પ્રકારે અબ્રહ્મ કહેવાય છે. જે ભાવપરિગ્રહ હોવાથી ત્યાજ્ય છે. (2) નાવ (grળવિશાપુ નાશકવુિં) 1 જ્ઞાતાધર્મ કથાના 18 અધ્યાયે છે. તે આ પ્રમાણેઃ (1) ઉક્ષિપ્ત અધ્યયનમાં મેઘકુમારનું વર્ણન છે. (2) સંઘાટમાં ધન્ય સાર્થવાહ અને વિજય ચેરની વાત છે. (3) અંડમાં મેરના ઈંડાનુ રૂપક છે. (4) કૂર્મમાં કાચબાના રૂપ કે ઈન્દ્રિયેના સંવરણ અને અસંવરણને મહિમા છે. (5) શૈલકમાં રાજર્ષિ શિલકનું વર્ણન. (6) તુંબમાં માટીના લેપથી ભારી બનેલે તુંબડો ડૂબે છે અને આવરણ વિનાને તુંબડે પિતાની મેળે જળ પર આવે છે તેનું સરસ વર્ણન છે. આ પ્રમાણે ક્રમશઃ રહિણી, મલિનાથ, જિન રક્ષિત અને જિન પાલિત, ચંદ્રની ચાંદની, દાવદવ, ઉદક, મંડુક, વૈતલી, નંદીફળ, દ્રૌપદી, અશ્વ, સુષમા અને પુંડરિક અધ્યયને છે જેમાંથી હેય-ઉપાદેયને વિવેક કર. (20) સરમા (વીસા, અસમણિ કાઠુિં): વ્રતધારી જીવનમાં પણ અસમાધિના સ્થાને વિસની સંખ્યામાં કહ્યા છે. જેના સેવનથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને હાનિ થાય, ગુરૂઓની આજ્ઞા લેપાય, જિનેશ્વરે પ્રત્યે અશ્રદ્ધા થાય, શાંત થયેલા વિષય કષાયેના તેફાને ભડકે