________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 617 અસંયમ. (6) બેઈન્દ્રિય અસંયમ. (7) તેન્દ્રિય અસં. યમ. (8) ચતુરિન્દ્રિય અસંયમ. (9) પંચેન્દ્રિય અસંયમ. ( 10 ) અજીવ અસંયમ. (11) પ્રેક્ષા અસંયમ. (12) ઉપેક્ષા અસંયમ. (13) પ્રમાજને અસંયમ. (14) પરિઝાપના અસંયમ. (15-16-17) મન-વચન અને કાય અસંયમ. એક થી નવ પ્રકારના જીવો પ્રત્યે માનસિક હિંસા ભાવ આશ્રવ છે. અજીવ અસંયમ અર્થાત્ પુસ્તક, પાના, વસ્ત્ર આદિને પરિગ્રહ રાખવે તેમાં પણ પુસ્તકનો પરિગ્રહ વધારે પડતે એટલા માટે છે કે, તેની વચ્ચે આવેલી માખી, મચ્છર, માંકડ કે બીજા કોઈ પણ જીવ બચી શકે તેમ નથી. ઉપાશ્રય કે ઉપધિનું પડિલેહન ન કરવું અથવા અવિધિથી કરવું તે પ્રેક્ષા અસંયમ છે. પ્રમાર્જન કર્યા વિના વસ્તુને ઉપગ કે ઉપભેગ કરો તે પ્રમાજિના અસંયમ છે. મલમૂત્ર, પાત્રાનું કે કાપનું પાણી વિધિપૂર્વક ન પરડવું તે પરિઝાપના અસંયમ છે. માનસિક જીવનમાં કારણે અકારણે ઈષ્ય–અદેખાઈ, વૈર-રષ કે વાસનાના ભાવો રાખવા તે મન અસંયમ છે. તેવી ભાષા બોલવી તે ભાષા અસંયમ અને શરીરને ઉપયોગમાં ન રાખવે તે કાય અસંયમ છે. (28) અવમ (અટારવ યવમે) . . . આ ઔદારિક શરીર (મનુષ્યને માટે મનુષ્યસ્ત્રી અને તિર્યંચસ્ત્રી, તથા સ્ત્રીને માટે પુરૂષ કે તિર્યંચ પ્રાણી ) સાથે મનન વચન અને કાયાથી બ્રહ્મ ( મૈથુન) કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું નહિ તે પ્રમાણે પુરૂષ સાધકને માટે i ,