________________ 624 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 24. દેવેની સંખ્યા ચોવીશની કહી છે. 10 ભવનપતિ, 8 વ્યંતર, 5 તિષ અને 1 વૈમાનિક. 10+8++1=24, અથવા અરિહંત પરમાત્માઓની ચાવીસી પણ જાણવી, કેમકે પરિગ્રહ ત્યાગમાં પ્રેરક હોવાથી લૌકિક દેવેને ય જાણવા. અને કેત્તર દેવેને ઉપાદેય જાણવા. 25. એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. તેથી તેમની પચ્ચીસની સંખ્યા થાય છે. આનું વર્ણન પ્રસ્તુત ગ્રન્થમાં સ્વ સ્વ પ્રસંગે કરાઈ ગયું છે. બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગ માટે આ ભાવનાએ ઉપાદેય છે. 26. ઉદ્દેશાઓ 26 છે. તેમાં દશાશ્રુતસ્કંધના 10 ઉદ્દેશા, બૃહત્કલ્પના 6 ઉદ્દેશા વ્યવહાર સૂત્રના 10 ઉદ્દેશા મળીને 10+6+10=26 ઉદ્દેશા થાય છે. 27. Tળા (સત્તાવિલેણું જળ શુટ્ટિ) 5 મહાવ્રત, 5 ઈન્દ્રિયનિગ્રહ, 4 કષાય શમન, 1 ભાવ સત્ય, 1 કરણસત્ય, 1 ગસત્ય (મન-વચન અને કાયનું એકરૂપ્ય) 1 ક્ષમા, 1 વૈરાગ્ય, મન-વચન અને કાયાને નિધ, જ્ઞાન-દર્શન અને ચારિત્રની સમ્પન્નતા, વેદનાદિ, કર્મોની સહનતા, મારણતિક કષ્ટ સમયે સમભાવ 28. ઘgn (યવસાઈ સાગારર્દિ) આચારાંગ સૂત્રના રપ અધ્યાય અને નિશીથ કલ્પના 3 અધ્યાય છે. તેમાંથી આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ શસ્ત્રપરિજ્ઞા,