________________ 626 % શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર ' 3. સ્વપ્નસૂત્ર-જેમાં કયા સ્વને કયારે આવે છે તેનું ફળ શું? આદિ વાતનું વર્ણન હોય. 4. અન્તરિક્ષસૂત્ર-આકાશમાં થનારા ચંદ્ર સૂર્યનું ફળ ક્યા દેશમાં વધારે અને ક્યાં ઓછું થશે તેનું વર્ણન હોય. 5. અંગસૂત્ર-શરીરના અમુક અવયનું, નાના મોટા પ્રમાણુનું ફળ અથવા પુરૂષના જમણા અંગનું અને સ્ત્રીએના ડાબા અંગેનું સ્કૂરણનું ફળ શું? 6. સ્વરસૂત્ર-અમુક પશુ કે પક્ષી, ઘરથી કે દુકાનથી નીકળતી વખતે બેલે તે તેનું ફળ શું મળશે? તેનું વર્ણન કરવાવાળું શાસ્ત્ર. 7. લક્ષણસૂત્ર-હાથ-પગ-જીભ અને લલાટની રેખાએના વર્ણનવાળું શાસ. 8. વ્યંજનસૂત્ર-તલ, મસા આદિના વર્ણનવાળું શાસ્ત્ર, ઉપર પ્રમાણેના આઠે શાસ્ત્રોના વિષય, તેની ટીકાઓ અને વાર્તિકેમાં ખૂબ ખૂબ ચર્ચાયો છે. માટે 843=24 ભેદ થયાં. 25. વિકથાનુગ–જેમાં પૈસે કઈ રીતે કમાવવો? ક્યો વ્યાપાર કરવો? ઉપરાંત લક્ષમીની પ્રાપ્તિ, તેનું વન અને રક્ષણ કરવાના ઉપાયે તથા કામશાસ્ત્રમાં વાસ્થાન મુનિ અને કામંદક મુનિના કામસૂત્ર, કૈકશાસ્ત્રો આદિના વિષે ચર્ચાયા હોય છે.