Book Title: Prashna Vyakaran
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 668
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સુત્ર જ 625 લેકવિજય, શીતળણીય, સમ્યક્ત્વ, આનંતિ, ધૃવ, વિમેહ, ઉપધાનશ્રુત અને મહાપરિક્ષા. બીજા શ્રુતસ્કંધના ૧પિંડેષણ, 2 શય્યા, 3 ઈય, 4 ભાષા, 5 વઐષણ, 6 પાવૈષણ, 7 અવગ્રહ, પ્રતિમા 8 થી 14 સાત સપ્તિકા, 15 ભાવના, 16 વિમુક્તિ, 9 + 16 = 25 અને ઉદ્ઘાતિક, અનુદ્દઘાતિક, આરોપણ. આ નિશીથના ત્રણ અધ્યાય છે. બધાય મળી ૨પ + 3 = 28. (26) વાવસુત (જુગતરાણ વાવસુગcવડું): પાપડ્યુત 29 પ્રકારે છે. જેના મનનથી, શ્રવણથી, વાંચનથી,સંયમધારીના સમ્યજ્ઞાનની સાધનામાં અને પરિણામે સમ્યફચારિત્રની આરાધનામાં ભંગ પડે, વિપ્ન આવે, ચિત્તમાં ચંચલતા આવે તે પાપકૃત કહેવાય છે. માટે ભાવપરિગ્રહને સહચારી હોવાથી સર્વથા ત્યાજ્ય છે. તેના 29 ભેદ છે - ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અન્તરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન, આ અષ્ટાંગ નિમિત્ત કહેવાય છે. તેના પ્રત્યેકના સૂત્ર, વૃતિ અને વાર્તિકના ભેદથી 843 = 24 ભેદ થાય છે. વિકથાનુગ, વિદ્યાનુગ, મંત્રાનુગ, ગાનુયેગ અને અન્ય તીર્થિક પ્રવૃત્તાનુગ. આ પાંચ ભેદોને મેળવતા 24+ પ = ર૯ ભેદ પાપગ્મતના થયા. તેને ક્રમશઃ જાણીએ. ૧.ભૌમસૂત્ર-જેમાં ભૂમિ અને ભુકંપ આદિનું વર્ણન હોય. 2. ઉત્પાતસૂત્ર-આકાશમાંથી રૂધિરની વૃષ્ટિ, તારાઓનું ખરવું આદિ વર્ણિત હેય.

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692