________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 615 (12) લેભદંડ કિયા -લેભાન્ય બનીને હત્યા કરવી તે લેભદંડ ક્રિયા છે. (13) ઈર્યાપથિકી ક્રિયા-પંચ મહાવ્રતધારી મુનિરાજોને ચાલતા-ફરતા જે ક્રિયા લાગે તે ઈર્યાપથિકી ક્રિયા છે. ઉપર પ્રમાણેની ક્રિયાઓ ભાવપરિગ્રહ છે. (24) મૂયાના (23 ડુિં મૂarié) : જી ચૌદ (14) પ્રકારના છે. ભૂત એટલે જીવ કહેવાય છે કેમ કે ત્રણે કાળમાં જ પોતાના જીવત્વથી નાશ પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહિ. માટે જીવને પારિભાષિક શબ્દ ભૂત છે. તેમના નીચે પ્રમાણે 14 ભેદ પડે છે - (1) એકેન્દ્રિય સૂફમ પર્યાપ્ત, (2) એકેન્દ્રિય સૂક્ષ્મ અપર્યાપ્ત, (3) એકેન્દ્રિય બાદર પર્યાપ્ત, (4) એકેન્દ્રિય બાદર અપર્યાપ્ત, (5) બેઈન્દ્રિય પર્યાપ્ત, (6) બેઈન્દ્રિય અપર્યાપ્ત, (7) તેઈન્દ્રિય પર્યાપ્ત, (8) તેઈન્દ્રિય અપર્યાપ્ત, (9) ચતુરિન્દ્રિય પર્યાપ્ત, (10) ચતુરિન્દ્રિય અપર્યાપ્ત, (11) પંચેન્દ્રિય સંજ્ઞી પર્યાપ્ત, (12) પચેન્દ્રિય સંજ્ઞી અપર્યાપ્ત, (13) પંચેન્દ્રિય અસંશી પર્યાપ્ત, (14) પંચેન્દ્રિય અસંજ્ઞી અપર્યાપ્ત. ઉપર પ્રમાણેના છની હિંસા (હત્યા) શરીર દ્વારા વ્યહિંસા અને મન દ્વારા ભાવહિંસા થશે. પંચ મહાવ્રતધારી