________________ શ્રી પ્રશ્રખ્યાકરણ સૂત્ર 613 કાપવા. ધારિયા કે ડ ડાથી ફટકારવા આદિ ક્રિયાઓને અર્થદંડ ક્રિયા કહેવાય છે.' (2) અનર્થદંડ ક્રિયાકેઈ પણ જાતના કારણ વિના જ વૈષ મેહ કે અજ્ઞાનવશ બનીને, સર્વથા નિરુપદ્રવ કીડીઓ, ઉધઈ, મંકોડા, ઝાડ, ડાળ, ફળ, પુષ્પ પ્રમાદિને તથા સાપવિછુ. ઉંદરડા, મૃગ, સસલા આદિને મારવા, ડી. ડી. ટી. ઔષધથી મારવા, પત્રાદિને તેડવા-તેડાવવા આદિ ક્રિયાઓ અનર્થદંડ ક્રિયા છે. | (3) હિંસાદડ ક્રિયા -અમુક માણસે મારા શત્રુ જ છે, મને ગળે ભાડે છે, મારે છે, હાનિ કરે છે, ભવિષ્યમાં પણ મને મારશે, અથવા સાપ-વિષ્ણુ, વાઘ, દીપડા આદિ જીને મારી નાખવા જેથી કોઈને પણ હાનિ કરનારા મ બને, તેવા ભાવથી તેમને હિંસાપ દંડ દેવે તે હિંસાડ ક્રિયા છે. (4) અકસમાતદંડ ક્રિયા-અમુક હિંસક પ્રાણીને કે માણસને મારવા જતાં બીજાને માર લાગે કે પત્થર લાગે તે અકસ્માતઇડ ક્રિયા છે. (5) દષ્ટિવિપસ ક્રિયા-મિત્ર, સ્વજન અથવા બીજા કે નિર્દોષ માણસને ઉતાવળ કે ભ્રમવશ બનીને મારી નાખવા કે તેને મરણતુલ્ય દશામાં પહોંચાડી દેવા તે દષ્ટિવિપસ ક્રિયા છે.