________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 621 (16) કલહ કરત્વ-તેવા પ્રકારે અકાર્યો કરવા જેથી પરસ્પર ઝગડા વધે અને કલેશ-કંકાસમાં સંયમ હારી જવાય. (17) શબ્દ કરવ-રાત્રિના સમયે જોરજોરથી શબ્દો બલવા. (18) ઝંઝા કરત્વ-ટોળામાં કે મંડળીમાં વિરોધ કે વૈરની પ્રાદુભૂર્તિ થાય તેવા પ્રયત્ન કરવા અથવા સંઘને પીડા થાય તેમ રહેવું. (19) સુરપ્રમાણ ભેજિત્વ-સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈને કંઈ ખાતા રહેવું. છેવટે સેપારી, ધાણુની દાળ પણ ફાંકતા રહેવું. (20) એષણ અસમિ––ગોચરી પાણીની મર્યાદા છેડીને દોષ લગાડતા રહેવું. ઉપર પ્રમાણેના દોષે અસમાધિજનક હોવાથી ભાવપરિગ્રહ છે. (22) સવા (ફુવાણ સટ્ટ)ઃ જેનાથી ભાવસંયમ ખરડાય અને સમયે સમયે સંયમ સ્થાનેથી નીચે પડવાનું થાય તે શબલ કહેવાય છે, જેની સંખ્યા એકવીશની છે. 1. હસ્તકર્મ–ભાષામાં હસ્તમૈથુન કહેવાય છે. બાહ્ય કારણેથી ઉદીર્ણ કરેલા મેહકમથી પુરૂષવેદને કે સ્ત્રીવેદને જ્યારે બેકાબુ બનાવાય છે ત્યારે અત્યંત ક્લિષ્ટ ભાવમૈથુનમાં