________________ 600 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નથી. ઉપસંહાર કરતા કહે છે કે જેનાથી સંયમમાં કેઈ જાતે પણ વધે ન આવે તેવું ભેજન કરીને જીવન પવિત્ર બનાવવું જોઈએ. હવે ચોથા સંવરદ્વારને ઉપસંહાર કરતાં સુધર્માસ્વામીએ કહ્યું કે હે જમ્મુ! જે ભાગ્યશાળી આ વ્રતને મન, વચન અને કાયાથી પાળશે તેનું જીવન સ્વસ્થ, આશ્રય વિનાનું અને અશુભ અધ્યવસાય વિનાનું થશે. તેના પાપના સ્ત્રોત બંધ થશે, અસમાધિ ભાંગી જશે. કેમ કે અરિહંત પરમાત્માએએ પિતાના જીવનના અણુઅણુમાં આ વ્રતનું નૈષ્ઠિકરૂપે આરાધન કર્યા પછી જ જગતના જીને કલ્યાણાર્થે આનું પ્રકાશન કર્યું છે. તેથી જે કઈ આ ચેથા સંવરને - wifસ - શરીરના અણુઓ સાથે સ્પર્શ કરાવશે. વાાિં - નિરંતર ઉપગપૂર્વક પાલન કરશે. તો i - અતિચારને લાગવા દેશે નહિ. gi - બીજાઓને તે વ્રતને ઉપદેશ કરશે. સM મારાષ્ફય - સમ્યફપ્રકારે આરાધશે. તેઓ તીર્થંકર પરમાત્માની આજ્ઞાને પાળવાવાળા બનશે. આ વાત વશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ કહી છે તેને હું તને કહી રહયે છું.. ચેથા સંવરનું વર્ણન પૂર્ણ કર્યું. 1