________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 609 સંસ્કારોને નેસ્ત નાબુદ કરવા માટે ધર્મધ્યાન અને શુકલ ધ્યાનને આશ્રય સ્વીકાર્યા વિના બીજું એ કેય માર્ગ નથી. નયવાદે કષાયેનું વર્ણન પ્રથમ ભાગમાં અને તેની ભંયકરતા ત્રીજા ભાગમાં વર્ણિત કરેલી છે. (1) વય રિયાસો સમિતિ રુદ્રિય કટ્ટરવયાડું. પાંચ પાંચની સંખ્યામાં ક્રિયાઓ, સમિતીઓ, ઈન્દ્રિ અને મહાવ્રતને સમાવેશ છે. શ્રમણુસૂત્રમાં ઈન્દ્રિયેના સ્થાને પાંચ કામ ગુણ મુકયા છે. બંનેનો ભાવ એક જ છે કેમ કે સ્પર્શેન્દ્રિયને કામ ગુણ સ્પર્શ, ચક્ષુને રૂ૫, પ્રાણને ગધ, જીભનો સ્વાદ (રસ) અને કાનને ગુણ શબ્દ છે. આ બધાયની વ્યાખ્યાઓ ભગવતી સૂત્રમાં કરાઈ ગઈ છે. મહાવ્રતની આરાધના ઉપાદેય હેવાથી હિંસા, જૂઠ, ચોરી, મિથુન અને પરિગ્રહના પાપને અવરોધ કરાવે છે. જયારે સમિતિઓ જીવન વ્યવહાર, ભાષણ, ખાનપાન આદિને સમિત (નિદેવ) બનાવે છે. (6) જીવ નિયા જીજા સામો.. 14 બ્રહ્માંડ અને 14 રજજુલેક સંસારમાં રહેલા અને તાનંત જીવોને નિકાય એટલે રહેઠાણની સંખ્યા છે ની છે, તે આ પ્રમાણે પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આનું શાસ્ત્રીય વિવેચન ભગવતી સૂત્ર-સાર સંગ્રહના ચેથા ભાગમાં પિજ 340 થી 356 સુધીમાં કરાયેલું છે. લેશ્યાઓનું વર્ણન પણ ભગવતી સૂત્રમાંથી જાણવું.