________________ 606 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રતિક્રમણ સૂત્રમાં પગામસક્ઝાય સૂત્ર વડે એકથી લઈ તેત્રીશ સ્થાન કે દ્વારા જે પરિગ્રહ સેવા હોય, આરાધા હોય, ચિંતવન કરી હોય તેનું પ્રતિક્રમણ કરવું સર્વથા અનિવાર્ય છે. તેમાં કેટલેક પરિગ્રહ સર્વથા હેય હોવાથી છોડવા લાયક જ છે. જયારે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ પાંચ મહાવ્રત આદિ પરિગ્રહ ઉપાદેય હોવાથી તેને આશ્રય સ્વીકારી લીધા પછી જ માનસિક ખરાબી, આધ્યાત્મિક અવનતિ, કાયિકી, ચંચલતા, વાચિક દુષ્ટતા, આદિ ગંદા ત ધીમે ધીમે ઘટવા પામશે. અને એક દિવસે સંપૂર્ણ દેથી રહિત બનેલ મુનિ પરમપદને પ્રાપ્ત કરશે. પ્રસ્તુત આગમના માધ્યમથી તથા શ્રમણુસૂત્ર અને ઉત્તરાધ્યયનના એકત્રીશમાં અધ્યયનથી ભાવપરિગ્રહ ક્રમશ: જાણી લઈએ. () gm સામે ( મામિ વિટ્ટ સામે) જૈન સૂત્રકારે કહે છે કે “સંયમ એ આત્મા છે અને આત્મા જ સંયમ છે.” “મામૈ તન, જ્ઞાન, ચારિત્રાન” પરંતુ અનાદિકાળના પ્રત્યેક ભામાં સ્વભાવથી - સ્વધર્મથી પરમાત્મતત્વથી વિમુખ બનેલે આત્મા અસંયમમાં રપ હેવાથી ઈન્દ્રિય સંયમ અને પ્રાણી માત્રના પ્રાણેને સંયમ કરી શક્યો ન હોવાથી અષ્ટવિપકર્મોનું ગ્રહણ પ્રતિસમય કરતે રહ્યો છે. જે ભાવપરિગ્રહ છે. માટે જાગૃત બનેલાં સાધકને માટે સર્વથા ત્યાજ્ય છે. સંયમના જેમ 17 પ્રકારો છે. તેમ અસંયમના પણ ઘણું પ્રકાર છે. છતાં અહિ બીજા