________________ શ્રી પ્રવ્યાકરણ સૂત્ર 4 591. (2) રોગ આદિના કારણ સિવાય દન્ત પ્રક્ષાલન છેડી દેવું. (3) ગરમી આદિથી શરીર પર લાગેલા મેલને સાફ કરવાની વૃત્તિ છેડી દેવાની. (4) કેશલેચ સર્વથા અનિવાર્ય છે. (5) કોધ કષાયને નિગ્રહ કરે. (6) પાંચે ઈન્દ્રિયેના ઘડાઓને કાબૂમાં રાખવા. (7) વસ્ત્રો જીર્ણશીર્ણ રાખવા. (8) ધર્મોપકરણે સાવ થોડા રાખવા. (9) કાષ્ટ કે ભૂમિ પર સુવાનું રાખવું, કદાચ અમુક કારણ પ્રસંગે શય્યા સંથારિયું, ઉ પટ્ટો, જોઈતા હોય તે ગૃહ પાસેથી માંગીને લેવા મળી જાય તે અભિમાન અને ન મળે તે દૈન્ય ધારવું નહિ. - ( 10 ) ભૂખ તરસ સહન કરવાની આદત કેળવવી. (11) ડાંસ મચ્છર આદિના ઉપદ્રવને સહન કરવાની ભાવના રાખવી. (12) જુદા જુદા નિયમને ધારવા, . (13) વિનય વિવેકની મર્યાદાને પ્રાણાને પણ છોડવી નહિ. - આ પ્રમાણે અને બીજા પ્રકારે પણ બ્રહ્મચર્થવ્રત ખંડિત થવા ન પામે તે પ્રમાણે જીવન બનાવવું શ્રેયસ્કર છે.