________________ પ૭૬ * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કહેવાય છે જે સમ્યગુદર્શનમાં મૌલિક કારણ છે અને જેના કારણે 70 કેડાછેડી જેટલી મેહકર્મની દીર્ઘ સ્થિતિમાંથી 69 કડાકોડી કર્મના ભૂકકે ભૂક્કો ઉડ્યા વિના રહેતા નથી, તેમ છતાં પણ તેને પ્રથમ ગુણસ્થાક કહેવાને આશય એટલે જ છે કે, સમ્યગદર્શન થવાના એક સમય પહેલાના આ સ્થાને પણ એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનકના અન્તિમ સમયે પણ આત્મા પિતે 69 કડાકડી કર્મોને ખપાવી દે છે, ત્યારપછી સમ્યગદર્શનને માલિક બનતા તેનું સપૂર્ણ મિથ્યાજ્ઞાન, સમ્યજ્ઞાનમાં પરિવર્તિત થતાં જ સમ્યક ચારિત્ર તરફ પ્રસ્થાન કરવાની ભાવના બળવતી બને છે જેના કારણે શેષ રહેલા કોડાકોડી સાગરોપમમાંથી પણ પલ્યોપમના પપમ જેટલા નિર્જરિત થતાં જાય છે. છેવટે અનિવૃત્તિકરણ વડે તે નામના જ ગુણસ્થાનકમાં પ્રવિષ્ટ આત્મા ક્ષેપક શ્રેણિની મર્યાદામાં યદિ આવી ગયું છે તે દશમા ગુણસ્થાનકે કષાયોની ભૂંગળ (અર્ગલા) ને ખાતમે બોલાવે છે. બારમે ગુણસ્થાનકે દેવ-દાનને પણ અગામી બનાવનાર મેહકર્મના સપૂર્ણ મૂળીયાઓને સમૂળ નાશ કરી તેમાં ગુણસ્થાનકે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બનવા પામે છે. આ બધાય કાર્ય કારણને જાણ્યા પછી જાણવું સરળ બનશે કે, કેવળ જ્ઞાનની સાધનામાં બ્રહ્મચર્યધર્મની સાધના સિવાય બીજુ એકેય મૌલિક કારણ નથી. સ્ત્રી માત્રનું અવાચ્ય સ્થાન રક્ત અને મૂત્રથી ખરડાયેલું હેવાથી, તેમાં પ્રતિક્ષણે ઉત્પન્ન થનારા અને જઘન્ય, મધ્યમ