________________ આ પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 569 ધ્ય પ્રમાવાવ ગાઝારા, શોધમાકૃષfપુ ! विकारा नोपलभ्यन्ते, तद्गांभीर्यमुदाहृतम् / / સ્થિરતાને અર્થ : स्थिरता वामनकायैर्यषामंगागितां गता / योगिन: समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि / / વાચનાન્તરમાં પ્રશસ્ત, ગંભીર (દૈન્યાદિ વિકારરહિત) તિમિત (શરીર ચંચલતારહિત) મધ્યસ્થ (રાગ-દ્વેષથી અવશ) સરળ બનેલા મુનિજનેથી બ્રહ્મચર્યધર્મ સેવિત છે, જે મોક્ષમાર્ગનું આદિ કારણ છે. “જીવ અરિહંત સ્વરૂપ છે”, “આત્મા તે પરમાત્મા આ અને આના જેવા બીજા શાસ્ત્રીય વચને સત્ય હોવા છતાં અત્યારે તે તે કેવળ સત્તામાં જ અકબંધ પડેલું છે. તેનું ઉદ્ઘાટન કરવું જ હોય તે બ્રહ્મચર્યધર્મની નિરતિચાર આરાધના સિવાય બીજો એકેય ધર્મ કામમાં આવી શકે તેમ નથી, કેમ કે રાગ દ્વેષને ક્ષય કે ક્ષયે પશમ પ્રાયઃ કરીને બ્રહ્મચર્યને જ આભારી છે. આ કારણે જ જૈન મહર્ષિએ કહે છે કે “જીવનની કૃતકૃત્યતા એટલે કે સિદ્ધિગતિ જ જીવનું અતિમ લક્ષ્ય હોવાથી તેને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્ય જ સુરક્ષિત નિલય એટલે ઘર છે.” અથવા સર્વે સિદ્ધોને રહેવાનું સ્થાન સિદ્ધિગતિ છે. પરંતુ તેને પ્રાપ્ત કરાવનાર કેશુ? આના જવાબમાં માનવાનું જ રહ્યું કે, બ્રહ્મચર્ય જ તેને પ્રાપ્ત કરાવનાર છે. શાશ્વત સુખને આપનાર, ભવભવાન્તરના માયા બંધનને તેડાવી અપુનર્ભવને આપનાર, આત્માને પૂર્ણ