________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે પણ (5) અમુક ગામના બધાય માણસ કંજુસ જ છે. (6) અમુક ગામના બધા માણસે કંજુસ છે જ. ઉપરના છ વાક્યોમાં એક “જ” અવ્યય જૂદા જૂદા સ્થાનમાં કેવી રીતે અર્થ ફેર કરે છે તે સહજ જણાઈ આવે છે, તેથી સાંભળનારને કે વાંચનારને મુનિઓની ભાષામાં વિસંવાદિત ન થાય તેવી ભાષા બોલવી. . જે વસ્તુને સિદ્ધ કરવાની છે તે સાધ્ય કહેવાય. તેને સિદ્ધ કરવા માટે હેતુનો પ્રયોગ પણ આવનાભાવી એટલે કે, હેતુ અને સાધ્યને સંબંધ બીજે ક્યાંય ન હૈ જોઈએ. જેમકે ગાય કેવી ? કાળી કહીએ તે ભેંસ પણ કાળી હોય છે. સિંગ પણ દેય છે. એક ખરીને હેતુ પણ ગાયને સિદ્ધ કરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ગાયનું ખરું લક્ષણ, તેના ગળામાં લટકતી ચામડી-કેબલે (સાસ્નાદિમત્વ) જ ખરૂ લક્ષણ છે, કેમ કે તે ગાય અને બાળકને છેડી બીજે ક્યાંય હેતું નથી. તેવી રીતે જીવનું લક્ષણ શું? એ સવાલ, પરવાલ, મારવાડી, ગુજરાતી, શ્રીમાળી, પૈસાવાળે, સાધારણ વગેરે ન હોઈ શકે. ત્યારે ઉપગ” એ જીવનું લક્ષણ છે, એટલે કે સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, પરાક્રમ આદિ જીવમાં જ હોય છે, અજીવમાં હોતા નથી. મુનિઓએ પિતાની ભાષા સમિતિને અકબંધ રાખવા માટે હેતુને ઉપગ સત્ય સ્વરૂપે કરે. બેલાતી ભાષામાં વચન, વિભક્તિ, વાકય આદિને ઉપગ ઠીક રૂપે કરાય તેવી ભાષા બોલવી જોઈએ તથા