________________ 546 4 શ્રી પ્રજવ્યાકરણ સૂત્ર દ્રવ્ય, ગુણ અને પર્યાયની યથાર્થતા જેમાં હોય તેવી ભાષા બેલવા લાયક છે. કેમ કે દ્રવ્યના આશ્રય વિના ગુણ અને પર્યાયે તથા ગુણે અને પર્યા વિનાનું દ્રવ્ય સંસા ભરમાં કયાંય જોવા મળી શકે તેમ નથી. તેમ દ્રવ્યથી ગુણ અને પર્યાયે સર્વથા ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી. તૃણથી લઈ સિદ્ધાત્મા સુધીના દ્રવ્ય માત્રને ગુણ અને પર્યાય હોય છે. ગાય નામના દ્રવ્યમાં શબેલ7, શુકૂલ કે કૃષ્ણ ત્યાદિ ગુણે અને નાના મોટા આકાર આદિ પર્યાયે તાદાભ્ય સંબંધથી રહેલા હોવાથી અભિન્ન છે, અને ભિન્ન એટલા માટે કે ત્રણેના નામ અને કર્મ જૂદા જૂદા છે. વ્રતધારીઓ આ ત્રણેનું યથાર્થ્ય સર્વ પ્રથમ જાણે અને પછી તેવી ભાષા બેલે, જેથી ભાષાસમિતિ દૂષિત થવા પામશે નહિ. બેલાતી ભાષામાં કિયા વિશેષણને યથાયોગ્ય સ્થાને મૂકે તથા આગમને અબાધિત ભાષા બેલે. નામ, ક્રિયા, અવ્યય, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સબ્ધિ, પદ, હેતુ, વેગ, ઉણાદિ પ્રત્યયે, ધાતુ, સ્વર, વિભક્તિ અને વણેને પ્રાંગ યથાયોગ્ય કરે, જેથી બેલનાર, સાંભળનાર, લખનાર કે વાંચનારને મતિ ભ્રમ થવા ન પામે. અમુક ગામના બધા માણસની કંજુસાઈ માટે કહેવું હોય ત્યારે “જ” ને પ્રવેગ ક્યાં કરે. જેમ કે - (1) અમુક જ ગામના બધા માણસે કંજુસ છે. (2) અમુક ગામના જે બધાય માણસે કંજુસ છે. (3) અમુક ગામના બધા જ માણસો કંજુસ છે. (4) અમુક ગામના બધા માણસો જ કંજુસ છે.