________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 563 (4) અનુજ્ઞાન ભેજનું પાણી નામની ચેથી ભાવના છે. અદત્તાદાન વિરમણ વ્રતની ચેથી ભાવનાને અર્થ સૂત્રકારે આ પ્રમાણે કર્યો છે. ગરીબમધ્યમ અને ધનવંતના ઘરે ગેચરી પાણીની ગવેષણ તથા વસ્ત્ર–પાત્રની પણ યાચના કરે, અદત્તાદાનના દેથી બચવા માટે મુનિઓએ શાક-દાળ આદિ વધારે ન વાપરવા જોઈએ. કેમ કે મસાલેદાર, ચટકેદાર શાકાદિને ઉપયોગ કરતાં મુનિઓને માટે મર્યાદા બાંધેલા, કર કેળીયાએથી વધારે ભેજન લેવાય છે જે અદત્તાદાન છે. માટે વધારે પડતાં શાકાદિને ત્યાગ કર. ઝડપથી ખાવું નહીં. શરીરના અવયવને અર્થાત્ ડોક, માથુ, આંખ કે હાથ આદિને ડોલાવતાં ભજન ન કરે, જેનાથી પર છને પીડા થાય તેવા ભેજનની ઈચ્છા ન કરે. સારાંશ કે ત્રીજું વ્રત ખંડિત ન થાય તે રીતે ગોચરી પાણીથી લઈ તેને વાપરવા સુધીમાં સંયમી બનતે મુનિ વ્રતને આરાધક છે. (5) વિનય ભાવના -પિતાનાથી દીક્ષા પર્યાયમાં વધારે હોય, તેમને બહુમાનપૂર્વક વિનય રાખે. ગ્લાનાદિ મુનિઓના પારણની ચિંતા રાખવી, સ્વ અને પારને ઉપકાર થાય તેવું જીવન બનાવવું, સૂત્રની વાંચના તથા પરિવર્તન કરવામાં ગુરૂ કે વડિલ સાધુઓને વન્દન વ્યવહારરૂપ વિનય રાખવે. લાવેલી ગોચરી પાણીને સમ્યક્ પ્રકારે વિતરણ કરે. સ્વાધ્યાયમાં, ગુરૂઓના આગમનમાં કે પ્રવેશનમાં વિનયની મર્યાદા ભૂલાય નહીં તેનું ધ્યાન રાખવું.