________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 151 પછી જ ભાવ દયાલુ તીર્થંકર પરમાત્માએ સત્યવાદી બનવાના મૂળમાં લેભને ત્યાગ ફરજીયાત કહે છે. જેથી જીવનમાં સંતેષ આવશે અને સંયમના સ્થાને શુદ્ધ બનશે. (4) ભય નિગ્રહ ભાવના - સત્યવ્રતની રક્ષા માટે આ ચોથી ભાવના છે. કેમ કે ભયગ્રસ્ત માનવને જૂઠને આશ્રય સ્વીકાર્યા વિના છુટકે નથી, માટે સૂત્રકાર ફરમાવે છે કે “માયa” તમે ભય પામશો નહિ. ક્યાંયથી પણ ભય આવે તેવું કાર્ય કરશે નહિ, બેલશે નહિ, તમારા સ્વાર્થોને પણ ઠોકર મારી દેશે પણ ભયસંજ્ઞા ઉત્પન્ન થાય, વધે તેવા કાર્યોને પરિગ્રહ, મૈથુન કે આહાર સંજ્ઞાને તાબે થઈ કરશે નહિ. કેમ કે ભયના માય બીકણ બનેલાઓને ચારે તરફથી ભયેની ભૂતાવળે વળગ્યા વિના રહેવાની નથી. તેવી સ્થિતિમાં જીવન સવહીન બનશે. કેઈને પણ છેવટે સગા બાપને કે ધર્મ પત્નીને પણ સહાયક બની શકાશે નહિ. આકાશમાં રહેનારા ભૂત, પ્રેત, શાકિનીઓ, ડાકિણીએ અને વ્યંતરે પણ જેમના હૈયા ડરપોક હેય, બુઝદિલ હેય, મડદાલ હોય અથવા સેવાઈ ગયેલા પાપાચરણથી ભયગ્રસ્ત બન્યા હોય તેમને જ વળગે છે. નજર પણ તેમને જ લાગે છે. ડરપેક બનેલે માનવ બીજાઓને પણ ડરપોક જ બનાવે છે. તેવા ભાગ્યશાળીએ ત્યાગ-તપ અને સંયમમાં પણ શિથિલ બને છે તથા તેને પિષવા માટે હજારે પ્રકારે જૂઠ બોલે છે. “મહાગનો જતા 6 તથા” આ સૂત્રને બેલનારા જ હોય છે પણ તે માર્ગે ચાલી શકવા જેટલી