________________ પર * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સમર્થતા મરી પરવારેલી છે, માટે ભત્પાદક કાર્યો કરશે નહિ. દુષ્ટોથી, તિયાથી અને મનુષ્યથી કદાચ ભય ઉત્પન્ન થાય અથવા અસાતવેદનીય કર્મોથી બિમારી આદિ થાય તે પણ સમતાભાવે સહન કરશે તે જીવનમાં વૈર્ય, સ્વૈર્ય અને દાર્શ્વભાવની વૃદ્ધિ થશે, જે સંયમી બનવા માટે આવશ્યક ગુણ છે. (5) હાસ્યનિગ્રહ -પાંચમી ભાવનાનું સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકાર ફરમાવે છે કે હે સાધક! તમે હાસ્ય, મશ્કરી, મજાક, ઠઠ્ઠા, ગપસપ્પા આદિનું સેવન કરશે નહિ. ચારિત્રમેહનીય કર્મના કષાય અને નેકષાયરૂપે બે ભેદ છે. જે કષાયેની સાથે રહે અથવા તેમને ભડકાવે તે નેકષાય છે. તેમાં હાસ્યમેહકર્મ પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે પણ સાધકને સાધ્યમાર્ગથી ખસેડીને અસત્ય, જૂઠ અને મૃષાવાદ તરફ લઈ જાય છે. ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે હસવાનું કારણ મળે કે ના મળે તે પણ હાસ્યમેહકર્મને ઉદયવર્તી સાધક મોટું ખેલીને, દાંત દેખાડીને, હી-હી-ખી–ખી કરીને પોતે એકલે હોય કે પાંચ માણસોની વચ્ચે બેઠે હોય તે પણ હસતાં હસતાં લથપથ થઈ જાય છે. સંયમશીલ મુનિરાજેએ તેવી રીતે હસવાની આદત છોડી દેવી જોઈએ. કેમ કે સહનશીલતા જ્યારે મર્યાદાને ઉલ્લંઘી જાય છે ત્યારે અહિંસા આદિ યથાર્થ તને છુપાવી હિંસા-જૂઠ-ચેરી-મૈથુન અને પરિગ્રહના ગીતડા ગાવા લાગી જાય છે, જે સત્યવ્રતને કલંક્તિ કરનાર છે. 5-10 માણસેની વચ્ચે જ્યારે ગપ્પાઓની