________________ 556 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર લેવાનું કલ્પી શકે તેમ નથી. પ્રતિદિનમાં વપરાતા દ્રવ્ય પણ માલિકને પૂછીને સ્વીકારે. અવિશ્વાસના ઘેર મુનિએ ગોચરી પાણી માટે જવું નહિ તેમજ તેમની પાસેથી પાટ-પાટલા-શમ્યાવસ્ત્ર-કામળી પણ સ્વીકાર કરે નહિ. (ર્નોધ-સંપ્રદાયાન્તર કે બીજા કેઈ કારણે કલંક લાગવાને ભય રહે છે તે કારણે નિષેધ કરેલ છે.) કેઈના દેષ બેલે નહિ. બાળ પ્લાન કે બીજા કોઈ મુનિરાજ માટે લાવેલી આહાર આદિ વસ્તુઓને તે તે મુનિઓને આપી દેવી જોઈએ. પિતાને વાપરવાનું ક૫તું નથી. પારકાના પુણ્ય કર્મોને નાશ થાય, દાતાને દાન દેવામાં અંતરાય પડે, દાનધર્મને વિનાશ થાય તેવી ભાષા મુનિઓએ બેલવી જોઈએ નહિ. તેમજ બીજાની ચાડી કે ઈર્ષા પણ કરવી નહિ. ક્યા મુનિએ આ વ્રતને આરાધી શકતા નથી? ગૃહસ્થને ત્યાંથી યાચના કરી લાવેલા પાટ-પાટલા, ટેબલ, સંથારિયા, વસ્ત્ર, પાત્ર, કામળી, એ, ડંડ, ડંડાસન, આસન, ચેલપટ્ટા, મુખવસ્ત્રિકા, પગ પૂછવા માટે વસ્ત્ર વિશેષ આદિ વસ્તુઓને સાથે રહેનારા મુનિરાજેને આપ્યા વિના પિતે એકલે જ વાપરે, પાસેની વસ્તુમાંથી બીજા મુનિને કંઈ પણ ન આપે, તેઓ આ ત્રીજા વ્રતની આરાધના કરી શકતા નથી. યદ્યપિ પિતાને સંગ્રહ કરવાની ઈચ્છા નથી તે પણ “મારે બીજાની ચિંતા શા માટે કરવાની?” તેવા ભાવથી બીજા મુનિએ થનારા, કે થતા લાભમાં અંતરાય કરે, તે મુનિ સંગ્રહની અનિચ્છાવાળે હોવા છતાં પણ આરાધક