________________ 544 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે તેમના બાળ બચ્ચાઓને રીબાવવું પડે તેવા પ્રકારના જૂઠ વ્યવહાર છેડવા માટે પ્રયત્નશીલ થવું, જેનાથી દેવદુર્લભ માનવાવતાર ઘણું પાપથી બચવા પામશે અને આવનારા ભવે પણ સુખદાયક બનશે. સમ્યગુજ્ઞાનના અભાવમાં માનવમાત્રના જીવનમાં ભ્રમજ્ઞાન, વિપરીત જ્ઞાન અને અજ્ઞાનનું સામ્રાજ્ય હોવાથી તેઓ કાણા ને કાણે કે દુરાચારીને દુરાચારી કહેવામાં તથા ભ્રમજ્ઞાનના માલિકે પારકા જીનું ભલું કરવાના અતિ ઉત્સાહમાં આવીને પણ સ્વઘાતક કે પરંપરાએ પરઘાતક જૂઠ ભાષાને ઉપગ કરવામાં વાંધે જોતા નથી. આ કારણને લઈ જવા માત્રના અનાદિ કાળના અજ્ઞાનજન્ય કુસંસ્કારને નાબૂદ કરાવવામાં ભાવદયાળું સૂત્રકાર શ્રી સુધર્માસ્વામીજીએ કહ્યું કેવ્યવહાર નયે ભાષા વ્યવહાર સત્ય હેવા છતાં પણ જેના મૂળમાં હિંસા, પ્રપંચ, સ્વાર્થ, ઈર્ષ્યા, અદેખાઈ કે સ્કર્ષતા આદિ ગંદા ત રહેલા હોય તેને સત્યભાષા કહેવાય જ નહિ. કેમ કે જેનાથી અહિંસાની પુષ્ટિ થાય તેને જ સત્યભાષા કહેવામાં આવી છે. પરંતુ 17 પ્રકારના સંયમને બાધા કરે, હિંસાના પાપ માર્ગે બીજાઓને પ્રસ્થાન કરાવે, વિકથા રૂ૫ પાપકથાઓથી ચારિત્રને ભેદ કરાવે, સર્વથા નિરર્થક અને નિષ્ફળ વચનેથી પરસ્પર કલહ-વાદવિવાદ વધવા પામે, જે વચન ન્યાયરહિત હોય, બીજાને કલંક લાગે, વર - વિરોધ ભડકાવે, તેમ સામે વાળાઓને વિડંબના થાય તેવી સત્યભાષા પણ આત્મ