________________ પ૩૨ 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તેમના પર પગ ન પડે તેમ ચાલવું તે ઈર્યાસમિતિ છે. ગત ભની વિરાધના તથા હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિનાં ફળ સ્વરૂપે ઠેકડા મારીને, જમીન પર પગ ઘસીને, ચાલવાની પડેલી આદત આ ચાલુ ભવમાં પણ ઉદયમાં આવી શકે છે, પરંતુ ડુક વિચારીએ કે ખરાબ આદતેમાં જીવન પૂર્ણ કરી હિંસક બની ફરીથી આવતાં ભવમાં કડવા ફળ ભોગવનારે મનવા પામું, તેના કરતાં તે ચાહે મુનિવ્રતધારી હેઉ કે મહાવીરસ્વામી પ્રત્યે શ્રદ્ધાળુ હેઉ બંને સાધકને ઈર્યાસમિતિ પૂર્વક જેટલું બને અને જે રીતે પણ બને તે રીતે ત્રસ અને સ્થાવર છાનું રક્ષણ કરવું, આનાથી બીજે ઉત્તમત્તમ ધર્મ એકેય નથી. આનાથી જીવનને અણુ અણુ દ્રવ્ય અને ભાવ દયાળુ બનતાં સર્વ જીમાં અને મારામાં કઈ પણ ફરક નથી, તે ભાવ ઉત્પન્ન થશે. આ કારણે (2) સર્વે પાછા ન ફ્રીfસ્ત્રાવા:–અર્થાત્ પ્રાણી માત્રના પ્રાણની રક્ષા કરવાની પ્રતિજ્ઞા- વાળે અથવા “અહિંસા પરમ ધર્મના સિદ્ધાન્તને માનવાવાળે હોવાથી નિગોદવતી છથી લઈ ઈન્દ્ર સુધીના જીની અવજ્ઞા તેઓ કોઈ કાળે કરશે નહિ. ( 2 ) = વિધવા :-જાણતાં કે અજાણતાં કેઈની પણ નિંદા, પર પીડાકારક હોવાથી આત્માને દૂષિત કરાવનારી આ ટેવ સાધક માત્ર છેડી દેવી જોઈએ, કેમ કે પર જીવની સંપત્તિ, પુત્ર પરિવાર. વ્યાપાર, સ્ત્રી તથા તેમના સારા ગુણો