________________ ,. જળ રહેતા શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 537 ગૃહસ્થીને જેમ ઓળખાણ દેવાની રહેતી નથી, તેમ લાભાતરાય કર્મના ઉદયે કદાચ નબળી ગેચરી મળી તે દાતાની કે ગામની નિંદા પણ ન કરવી જોઈએ. પ્રત્યેક સમયમાં પિતાને વિનયગુણ વધે તેમ જીવન બનાવવું. પિતાની મંડળીમાં રહેલા બાળ, ગ્લાન, વૃદ્ધ તેમજ ભણતા-ગણતા મુનિરાજોની વૈયાવચ્ચને ઉત્તમત્તમ લાભ મેળવવાને ઉત્સાહ રાખવો અને ગેચરી લઈને પિતાના ગુરૂ પાસે આવે, માર્ગમાં જતાંઆવતા લાગેલા અતિચારેની શુદ્ધિ અર્થે ઈરિયાવહી કરે, આલેચના કરે અને ફરીથી ઉદ્ગમાદિ દોષ ન લાગે તેવી ભાવના રાખે. આલોચના કર્યા પછી શાન થઈ બેસવું, ગોચરી જતાં લાગેલ પરિશ્રમ, થાક આદિને વિચાર ન કરે પણ “મારા અહોભાગ્ય છે કે, પંચ મહાવ્રતધારી, તપસ્વી, બાળ, ગ્લાન, આદિ મુનિરાજેની સેવાને અવસર મળે, પછી મુહુર્ત માત્ર ધ્યાનસ્થ બને. ત્યાર પછી અરસ, વિરસ, નિરસ કે સરસ ભજન પ્રત્યે સમચિત્ત બની જ્યાં ગોચરી વાપરવાની છે, ત્યાં કાજે લઈ ભૂમિ શુદ્ધિ કરે, આસન પાથરે તથા ગુરૂઓને તથા સમાનધમ નિઓને ચરી વાપરવા માટે આમંત્રણ આપે અને ગુરૂની આજ્ઞા મેળળીને પ્રસન્ન ચિત્તે ગોચરી વાપરે. આ રીતે ભિક્ષણની શુદ્ધતાને ખ્યાલ રાખવાથી ઈન્દ્રિયોને તથા શરીરનો મેહ ઘટવા પામશે. જે (5) આદાનનિક્ષેપ –જેનાથી આપણે આત્મા અહિંસાઇમની આરાધનામાં ક્યાંય અલિત ન થાય તે માટે આ ચમી ભાવના છે. કેમકે જમીનને ઈંચ જેટલે ભાગ પણ