________________ 534 ના શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (8) માં દુરં 2 વિજ મા :-કઈ પણ જીવ આપણાથી દુઃખી બને, ભયગ્રસ્ત કે ચિંતિત બને તે પ્રયાસ કરે નહિ. ઉપર પ્રમાણે દ્રચર્યાસમિતિ કે ભાવઈયસમિતિરૂપ ઉત્તમોત્તમ ધર્મને આરાધક જીવ ભાવિતાત્મા કહેવાય છે અને આત્માની મલિનતા નાશ પામવાથી મનની પવિત્રતા વધે છે, ફળ સ્વરૂપે તે સાધક મુનિ શનૈઃ શનૈઃ સુસાધુ પદને ધારક બની નિશ્રેયસ પદને પ્રાપ્ત કરે છે. (2) મને ગુપ્તિ –પાંચ ભાવનામાંથી આ બીજી ભાવના છે. માનસિક જીવનની સ્વ પર દ્રોહાત્મક પાપભાવનાઓને સંપૂર્ણ નિગ્રહ કરે. જેથી દ્રવ્ય અને ભાવઅહિંસાની આરાધના સફળ બનવા પામશે. શરીર અને વચન કરતાં પણ મનને રૌદ્રધ્યાનમાં સરકી જતાં વાર લાગતી નથી. શાસ્ત્રવચન છે કે નદી, સરોવર કે હવાને નિરોધ કરે સરળ છે, પરંતુ ભાવમન(સૂમમન)ને નિરોધ ઉપશમિત મેહવાળાઓ માટે પણ દુષ્કર બની શકે છે. તેમ છતાં અહિંસાને અનુયાયી પિતાને મનને ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં જોડવા માટે પ્રયત્નશીલ રહેશે અને જે માર્ગથી, ભાષણથી, વ્યવહારથી, વ્યાપારથી કે સામાજિક કાર્યોથી પણ આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય તે બધાય કાર્યોને અવિલંબ છેડી દેશે. સૂત્રકાર ફરમાવે છે કે પાપ, સ્વાર્થ, લેભ કે માયાવશ બનીને તું કઈને માટે પણ અશુભ, દારૂણ, નૃશંસ, વધ, બંધન અને પરિકલેશપૂર્ણ