________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 481 સંયમ હોવાથી તેને પણ તેટલા જ સ્થાનક હોય તે સ્વાભાવિક છે. જેથી એક પૈસાથી લઈને કેઈનામાં 10-2050-99 પૈસા જેટલી અને છેવટે પૂર્ણ અહિંસા એટલે શત પ્રતિ શત પણ હોઈ શકે છે, જેમ કે એક માણસે કેવળ કુતરાઓને રોટલા અને કબુતરોને દાણા નાખવા જેટલી જ અહિંસાની મર્યાદા સ્વીકારેલી હોવાથી જીવતા માનવને, પેટના ભુખ્યા માનવને, પિતાના જાતભાઈ કે સ્વામીભાઈને પાંચ પૈસા પણ આપી શકતું નથી. બીનદોસ્ત થઈ રેકર્ડ રેકડી મનાઈ કરશે અને અવસર આવ્યું બે સરસ્વતી (ગાળ) પણ સંભળાવી દેશે. જયારે દ્રવ્ય અને ભાવ દયાળુ માણસના મનમાં ખાતા પીતા–ઉઠતા બેસતાં છેવટે નિદ્રામાં પણ એક જ વિચાર થાય છે કે ચરાચર સંસારને, કેઈપણ પશુને, પક્ષીને કે અપરાધી માણસને પણ બંધ કે વધસ્થાને જવા દઈશ નહીં. કદાચ ગયે હોય તે મારી શ્રીમંતાઈની પરવા કર્યા વિના તે જીવોને બંધનમાંથી, કારાવાસમાંથી કે વધસ્થાનેથી (કસાઈ ખાનેથી) છેડાવીને પછી જ આરામ કરીશ. જયારે ત્રીજો ભાગ્યશાળી કબૂતર, કૂતરા, દીનદુઃખી માનવજાતને બચાવવા માટે પ્રયત્નશીલ બનશે. અને જેટલા અંશમાં બનશે તેટલા પ્રમાણમાં ગરીબોને બેલી બનશે. અનાથ બાલુડાઓને દત્તક લઈને તેમને જીવતદાન આપશે. રેગિષ્ટોને માટે ઔષધદાનમાં લાખ રૂપીઆ ખર્ચશે. છેવટે મુ એને કે સાધ્વીજી મહારાજેને જ્ઞાન દેવા માટે અને સંયમમાં સ્થિર કરવા માટે પિતાનાથી બનશે તેટલું કરી જ છુટશે. માટે કૂતરા,