________________ 484 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માળાઓ તેમજ પ્રતિકમણાદિ અનુષ્ઠાનની આરાધના કરવાને આશય કેવળ એક જ છે કે, અનાદિકાળથી વળગેલા પ્રાણીતિપાતાદિ પાપને સર્વથા ક્ષય થાય અથવા મર્યાદામાં આવે, જેથી અહિંસાધર્મ ફલે ફૂલે, શાસ્ત્ર વચન પણ છે કે g fa, gણ વાં નિરૃ fકાવહિં સવૅહિં पाणातिवाय विरमण मवसेसा तस्स रक्खठा / / ' અથ-સર્વે તીર્થકરેએ પ્રાણાતિપાત વિરમણ નામનું એક જ વ્રત ઉપદેડ્યું છે. બાકીને જે વ્રત છે તે કેવળ તેની રક્ષા માટે છે. આ કારણે જ સર્વત્ર વિશ્વાસ કરાવનારી ભગવતી અહિંસા સર્વે ધર્મોમાં સર્વશ્રેષ્ઠ અને અદ્વિતીય છે. માટે જ તેને મડતી કહેવામાં આવે છે. (16) બોધી -અનાદિકાળથી ભ્રમણ કરતાં જીવને મનુષ્યભવ પણ અનંતીવાર પ્રાપ્ત થયા છે. જેમાં કઈને કઈ ધર્મ–દેવ અને ગુરૂને સ્વીકાર પણ કર્યો હશે! પછી ચાહે તે માંસાહાર, શરાબપાન, પરસ્ત્રી કે વેશ્યાગમન કે મનસ્વીરૂપે હરવા ફરવાને ધર્મ હોય કે ગંગા-જમુના-સરસ્વતી કે બીજા કઈ હદ તળાવના પાણીમાં ડુબકી મારવાને હેય, ગળામાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશની જનેઈ પહેરવાને હેય, વેદ વેદાંતના અભ્યાસ પછી પણ હિંસા-શિકાર-મૈથુન કે પરિ. ગ્રહને હોય, ગાયમાં 33 કરોડ દેવેને અવતાર માન્યા પછી પણ ગોમાંસનું ભજન કરવાનું હોય, અથવા પોતાની પ્રિયાએને સ્વાનુકૂળ બનાવવા માટે નૃત્ય કરનારા દેવ હોય,