________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે પર સુધીની સ્ત્રીઓને સ્પર્શ જૈન મુનિઓને સર્વથા ત્યાજ્ય હોવાથી તેમના માથા પર દૂરથી વાસનિક્ષેપ કરે છે. (2) કોઠ્ઠિ વત્ત - કલેમૌષવિ. ઉપર પ્રમાણેના તપસ્વી મુનીના નાકમાંથી નિકળતે લેમ્પ કે થંક વગેરે પણ ઔષધિતુલ્ય બની ગયેલ હોવાથી તેને સ્પર્શ પણ રેગોને નાશ કરે છે. (3) નો ઘરે - જલૌષધિ લબ્ધિ શરીર તથા નાક, કાન, આંખ કે મુખમાંથી નીકળતે મેલ ઔષધિરૂપ જ હોવાથી માનવેના રેગની શાન્તિ થાય છે. (4) ળિો વહિં - વિમુડષધિ લબ્ધિ. તપસ્વી મુનીરાજના મુખમાંથી નિઃસરતા ઘૂંકના છાંટા અથવા ટીકાકારના મતે મૂત્ર અને પુરીષના છાંટાઓ અમુક પ્રકારના રોગીઓને માટે ઔષધિતુલ્ય છે. (5) નવોદિ ઉપરની ચારે લબ્ધિઓ ઉપરાંત મહાતપસ્વી મુનીઓના શરીરને સ્પર્શ ઔષધસમાન બને છે. (જે મુનિએ સંસાર અને સંસારી માનથી સર્વથા દૂર રહેનારા હોય છે તેવા તપસ્વીઓ લેવાના છે.) (6) બીજબુદ્ધિ - જેમ એક બીજમાંથી ધાન્યના ઢગલા થઈ જાય છે તેમ તીર્થંકર પરમાત્માની બીજતુલ્ય સૂત્રાત્મક આર્થિક વાણીને બીજબુદ્ધિની અભૂતપૂર્વ લબ્ધિના માલિક