________________ 524 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગણધર ભગવંતે 14 પૂર્વની કે દ્વાદશાંગીની રચના કરે છે. જેમ કે કેવળજ્ઞાન થયા પછી પૂર્વાધિત તીર્થકરપદની પ્રાપ્તિ થતાં ઈન્દ્ર મહારાજના આદેશાનુસાર દેવે સમવસરણની રચના કરે છે અને પૂર્વાભિમુખ બિરાજમાન થયેલા પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ “ઉત્પાદવ્યય થ્રત્યમ્' અર્થે ગંભીર આ ત્રણ શબ્દ બેલીને પ્રભુએ વિરામ લીધે, સૂત્રના ભાવને આંખના પલકારે સમજી ગયેલા ગણધરોએ તેને વિસ્તાર કર્યો. તે દ્વાદશાંગી કહેવાય છે. તે “દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરે ગિરામ્” મારું કલ્યાણ કરાવનારી બનો. (7) કેક બુદ્ધિ-કોઠીમાં નાખેલ ધાન્ય કોડીની મર્યાદાના કારણે ચલવિચલ થયા વિના સંગ્રહીત રહે છે. તેવી રીતે આ લબ્ધિના સ્વામીઓ પણ એકવાર સાંભળેલુ, ભણેલુ પદ, વાકય, સૂત્ર કે અર્થને કયારેય ભૂલતા નથી. કેમ કે અત્યદ્ભુત આ લબ્ધિના કારણે તેમની બુદ્ધિ સર્વથા અસંયમિત હોય છે. (8) પદાનુસારી-સાંભળેલા એક પદ પરથી સેંકડોહજાર પદની રચના કરાવી આપે તે આ લબ્ધિને આભારી છે. . (9) મોતgિ –કઈ પણ જાતની લબ્ધિ વિનાને માનવ બીજા કેઈની વાત સાંભળવા માટે પિતાની શ્રવણ ઈન્દ્રિયને આશ્રય લેતે હોય છે, જ્યારે અષ્ટ પ્રવચન માતાની પૂર્ણ આરાધના કરનાર મહાન તપસ્વીને જેમ જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મોનું જોર ઓછું થતું જાય છે તેમ તેમ આત્મિક લબ્ધિઓ પણ મળતી રહે છે. તેમાં આ લબ્ધિના