________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 507 ફાયદે? માટે જે ખાવામાં ન આવે, ખાવાથી વધારે પાપ લાગે, તેવા પદાર્થોને જાણીબુઝી ત્યાગ કરવાથી પિવાયેલી મેહમાયા ઓછી થશે અને આત્મહિત પણ સધાશે. આ પ્રમાણે ભાવદયાના માલિક અરિહંત પરમાત્માઓએ જીવ માત્રને સમ્યફચારિત્રની આરાધના માટે ભલામણ કરી છે. (42) સંવર:-પાપે, તેના માર્ગો અને સ્થાનને ખ્યાલ ગમે તેટલું હોય તે પણ જ્યાં સુધી તેના સ્થાનકેને જાણીબુઝીને ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી એકલા જ્ઞાનથી આત્માનું હિત ધાર્યા પ્રમાણે સધાતું નથી. તેમ સમજીને જેનાથી પાપ આવે તે દ્વાર બંધ કરવા તેને જ સંવર કહેવાય છે. જેનાથી આત્માની રક્ષા થાય તે સંવર છે. (43) ગુપ્તિ –જે કાર્યો કરી લીધા પછી કરનારને દુખ થાય, સંતાપ અને પશ્ચાતાપ થાય, તેવા કાર્યો કરવા માટે ક્યારેય ઉત્સાહ લાવ નહિ, ઉતાવળ કરવી નહિ, કોઈની સાથે શરતમાં પણ બંધાવવું નહિ તથા આચારવિચાર અને ઉચ્ચારભ્રષ્ટ માણસો સાથે દોસ્તી પણ કરવી નહિ, કરી હોય તે તેડી નાખવી, તે ગુપ્ત છે. (44) વ્યવસાય -ચરમાવર્તનાં પ્રવિણ આમાની જ્યારે આસન્ન ભવિતવ્યતાને પરિપાક થાય છે, ત્યારે જીવહિંસાને ત્યાગ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ તેના પરિણામે શુદ્ધતમ બને છે અને પરિણામેની શુદ્ધિ થતાં અહિંસકભાવ પણ નિરતિચાર શુદ્ધતમ બનતું જાય છે. અને છેવટે