________________ 512 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (પર) અભય-ધર્મમય જીવન જીવનારા ભાગ્યશા બીઓ સ્વયં અભય એટલે દસે દિશાએથી પણ ભયમુક્ત હોય છે. તથા પિતાના જીવન વ્યવહારથી બીજા ને પણ ભયપ્રદ બનતા નથી. આ કારણે જ અહિંસક અને અભય એક જ અર્થના વાચક છે. અનાદિ કાળથી ચારે સંજ્ઞાઓમાં બંધાયેલા છે જ્યાં સુધી હિંસા આદિ પાપ કાર્યોથી પરજીવેને દ્રોહ કરવાને છેડતા નથી, ત્યાં સુધી હજારો-લાખે અને કરડે જી સાથેના વૈર-વિરોધ છુટી શકતા ન હોવાથી તેઓ ક્યારેય ભયમુક્ત થઈ શકતા નથી અને સ્વયં ભયગ્રસ્ત માનવ બીજાઓને શી રીતે ભયમુક્ત કરી શકવાના હતાં! માટે અરિહંતેના શાસનને પ્રાપ્ત કર્યા પછી માણસ પુરૂષાર્થ બળને કેળવી લે તે અહિંસક બનવામાં વાર લાગતી નથી. ફળ સ્વરૂપે તેમના વ્યાપાર, વ્યવહાર, ભાષા, રહેણીકરણ અને ખાનપાનમાંથી સ્વાર્થાન્યતા મટશે, લાલસા જશે અને તેમ થતાં એક દિવસ એ પણ આવશે કે તે ભાગ્યશાળી સૌને માટે અભયપ્રદ બની શકશે. (53) અમાઘાત –પર જીવેની “મા” એટલે ધનધાન્ય રૂપી દ્રવ્યલક્ષમી અને તેમના પ્રાણ રૂપી ભાવલક્ષમીને ઘાત-નાશ આદિ નહીં કરવાવાળે ભાગ્યશાળી અહિંસક છે. | (54) ચેક્ષા –સંસારમાં ગમે તેટલા ધર્મો હોય, ધર્માચાર્યો હોય કે સમ્પ્રદાયે હેય, તે પણ સૌને એક જ અવાજ રહેશે કે, અહિંસાની આરાધના જ સર્વોત્કૃષ્ટ આરાધના છે, કેમ કે મૃત્યુને ભય, દુઃખ-દારિદ્રય-રેગ-શેક તથા