________________ 108 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દ્રવ્ય અહિંસાની વાત કરીએ તે પણ ભાવઅહિંસા ચાહે સ્વની હોય કે પરની હોય તેને આધાર તે આત્માના પરિણામે પર જ અવલંબિત છે. ત્યારે જ તે સ્વાધ્યાય, ભાવતા, વૈયાવચ્ચ, કાત્સર્ગ, વિનય, વિવેક આદિ આભ્યન્તર તપશ્ચર્યા પણ ભાવેની શુદ્ધિ સાથે સંબંધ રાખે છે, જે ઉષ્કૃષ્ટતમ ધર્મ છે. માટે જ અધ્યવસાયને અહિંસા અને અહિંસાને અધ્યવસાય આ બંને શબ્દો એકબીજાના પૂરક છે. (45) ઉચ્છય –આને અર્થ ઉન્નતિ થાય છે. મેહમાયામાં મસ્તાન બનીને અત્યાર સુધીના ઘણા ભામાં આ જીવાત્માએ પૌગલિક ઉન્નતિ ઘણા પ્રકારે કરી છે. પિતાના આત્માને છેડી આંખે દેખાતી, ખવાતી બધી વસ્તુઓ જેમ કે હાટ-હવેલી, બંગલા- ફનચર, સ્ત્રી-પુત્ર-પરિવાર, વ્યાપાર-રોજગાર, લાખે-કરોડેની માયા છેવટે પિતાનું શરીર, ઈન્દ્રિય, મન, ચશ્મા, પાયજામા, પિઈન્ટ, પલંગ, ભેગવિલાસ, સ્ટીલના વાસણે, ચાંદીના પ્યાલાઓ, હેન્ડ વેચ, મટર, બુટ આદિ પૌગલિક છે, એટલે કે પુદુંગેલેથી બનેલી છે અને પુદગલે વીજળીના ચમકારાની જેમ નાશ પામનારા છે. માટે મળતાં વાર નથી તેમ જતાં પણ વાર નથી. માયાવશ તેમાં લપેટાઈને તે પછીના ભમાં જીવને દુર્ગતિ સિવાય કંઈ પણ ભાગ્યમાં રહેતું નથી. એકાંતમાં આંખ બંધ કરી દેતુક વિચારીએ કેમેળવેલા પૌગલિક પદાર્થો મારા પિતાના આત્માને માટે શા કામના? જેના માટે મારા પૂર્વભવના પુણે સમાપ્ત