________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ પ૦૩ (38) સમિતિ - સમ” ઉપસર્ગપૂર્વક “ઈણ ધાતુથી સમિતિ શબ્દ બને છે. માટે સમ્યફપ્રકારે મન-વચન અને કાયાની પ્રવૃત્તિને અહિંસક રાખવી તેને સમિતિ કહેવાય છે પશુ-પક્ષી, સાપ-વિષ્ણુ, વાઘ, વરૂ, ઘેટાં, બકરા, મરઘા, બતક, પાડા, બળદ, હરણ, સસલા વાંદરા, દેડકા વગેરે જેને તિર્યંચ એટલા માટે કહેવાય છે કે " તિરિ” અવ્યય પૂર્વક “અચ' ધાતુથી તિર્યંચ શબ્દ બને છે, જેને અર્થ થાય છે વક્ર. ચાલવું, બેસવું, સૂવું, ખાવું અને અસભ્ય રીતે ગ્રામ્ય ધર્મ (મૈથુનકર્મ ) માં મસ્ત બનવું, ઉપરાંત આવા જ અવિવેકી અને પિતાના આત્માના ખ્યાલ વિનાના છે. જ્યારે મનુષ્ય પ્રાણુ બુદ્ધિ વૈભવને માલિક હેવાથી વર્તમાન અને ભાવિને દુઃખ અને તેના કારણેને નિર્ણય કરી શકવા માટે સમર્થ છે. આવી પરિસ્થિતિમાં મૂક પ્રાણીઓને મારવા, મરાવવા કે તેના માંસનું ભજન કરવું અને તે રીતે ઇશ્વરની સૃષ્ટિને દ્રોહ કરવામાં બુદ્ધિને દુર ઉપયેગ કરો ધર્મ નથી. તેમ છતાં બુદ્ધિપૂર્વક પિતાના હિંસક જીવનને બદલી નાખવા માંગે તે સત્પરૂષાર્થને સહાયક બનાવીને તેમ કરવામાં વધે આવે તેમ નથી. સદ્દબુદ્ધિના મૂળમાં મતિજ્ઞાન કામ કરે છે અને દુબુદ્ધિનાં મૂળમાં મતિજ્ઞાનાવરણીયકર્મ કામ કરે છે. મતિજ્ઞાન આત્મિક હેવાથી ચેતન છે અને મતિજ્ઞાન જ્ઞાના વરણયકર્મ હોવાથી જડ છે. તેથી ભાવિકાળમાં અને ચાલુ ભવમાં વૈર-વિરોધ તથા કલેશાદિ રહિત જીવન જીવવું હોય તે દુર્બદ્ધિ ઉપર આત્માને કબજો જમાવીને સદ્બુદ્ધિને