________________ 320 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (3), જરૂd #iffસ માતં નાTI કિરણ નારગો..... વૃદ્ધિ પમાડેલા દેના અભિશાપે આંખને ગમી ગયેલી સ્ત્રી તરફ મનમેળા કરવાને ભાવ થતા ખાનદાનીની કુળ મર્યાદાને અલવિદા લેવા સિવાય બીજો માર્ગ રહેશે નહિ તથા સ્વ સ્ત્રી પરથી કૂદકે મારી પર સ્ત્રીઓમાં લપટાયેલું મન ક્યાંય સ્થિર પણ રહેવા પામશે નહિ. પૈસે-૩૫, બેલવાની છટા દ્વારા પરસ્ત્રી હાથમાં આવશે તે પણ ક્યારેય તેના પતિ, પિતા કે સાસુને ખબર પડતાં અથવા રાજા પાસે ફરિયાદ થતાં દુરાચારીનું મન અત્યન્ત ભયગ્રસ્ત બનને ન કલ્પી શકાય તેવા પરિણામે અને પશ્ચાત્તાપને અનુભવ કરે છે. કદાચ આવું ન થયું તે પણ શંકાશીલ બનેલું મન તેફાને ચડ્યાં વિના રહેવાનું નથી. જેમ કે મારા પાપને આ જાણ હશે તે? તેના પતિ આદિને ખબર પડી ગઈ હશે તે? મારી સ્ત્રીને પણ ખબર પડી ગઈ હશે તે? આ પ્રમાણે જીવનમાં નહિ નેતરાયેલી વિહળતા, વ્યાકુળતાને માર્યા તેને ખાવાનુંપીવાનું અને ઘરમાં રહેવાનું પણ દુઃખ-માનસિક વ્યથાને કરનાર બનશે. દુરાચારી બનેલે પિતાના પાપને પિષવા માટે ભગવાનને મંદિરને, ધર્મસ્થાનેને, સ્મશાન કે ટૂટાફૂટ્યા મકાનેને ઉપગ કરતાં કૂતરા કરતાં પણ નપાવટ રીતે જીવન જીવતે વિના મતે મરશે. પરસ્ત્રી સાથેનું મૈથુન ગમે ત્યારે પણ પ્રાણેને આઘાત લગાડતા, મૃત્યુનું કારણ બનશે પરસ્પર વૈર-વિરોધ વધશે અને કેઈક સમયે મારામારી થવાને પ્રસંગ પણ ઉપસ્થિત થશે. કદાચ પુણ્ય કર્મો સાથીદાર બનવા